સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

Apeksha Parmar @apekshaparmar
સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગ ને સમારી લો પછી તેને કુકરમાં ૧ સીટી કરો અને બાફી લો. ડુંગળી ને લાંબી કતારો કાપી લો. કોપરાનું ખમણ અને શીંગદાણા અને દહીં ને મીક્સ કરી પીસી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને લાલ સુકા મરચા અને લીમડાનો વઘાર કરો.પછી તેમાં લીલાં મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો.પછી તેમાં ડુંગળી ઉમેરીને બરાબર મિક્ષ કરો અને સેકી લો.
- 3
ડુંગળી સેકાયા બાદ તેમાં કોપરાનું અને શીંગદાણા વાળું પેસ્ટ ઉમેરો અને સારી રીતે સેકો. ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા ઉમેરો અને સારી રીતે સેકો. પછી તે માં સરગવાની શીંગ અને થોડું પાણી ઉમેરી મિક્સ કરો. તો ત્યાર છે તમારુ સરગવાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
શીંગ અને કોપરાની ચીકી. (Peanut Coconut Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 શીંગદાણા માં ખુબ જ પ્રમાણ માં પ્રોટીન હોય છે. અને ગોળ માં આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. Apeksha Parmar -
-
-
-
-
-
-
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Shweta Khatsuriya -
સરગવા નું ગ્રેવી વાળું શાક (Saragva Gravy Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Colours of Food by Heena Nayak -
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#post:-2 Twinkal Kishor Chavda -
સરગવો ટામેટાં ગ્રેવી (Saragva Tomato Gravy Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick#Sargava_Tameta_Greavy Hina Sanjaniya -
સરગવા શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ખૂબ જ હેલ્ધી છે. સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Chhatbarshweta -
દુધી ના કોફતા (Dudhi na kofta recipe in gujarati)
#GA4 #Week21 દુધી આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે Apeksha Parmar -
સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstickસરગવા ને અલગ અલગ રીતે ઉપયોગમાં લઇ શકાય છે શાકના રૂપમાં સુપ ના રૂપમાં એનો પાઉડર પણ યુઝ કરી શકાય છે આપણા શરીર માટે ઘણો ઉપયોગી છે મેં એને શાકમાં ઉપયોગ કર્યો છે આપણે લીલવા સાથે પણ બનાવી શકીએ ચણાના લોટની સાથે પણ કરી શકાય મેં વટાણા સાથે use કરીને શાક બનાવ્યું છે Nipa Shah -
-
-
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drum stick Rinku Saglani -
-
વાલનું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Week5ગુજરાતમાં જુનાગઢ પાસે માંગરોળ વાલ ના કઠોળ માટે પ્રખ્યાત છે,અને ઉનાળામાં વાલનુ ગોળ-આંબલી વાળુ શાક,વાલની છુટી દાળ,વાલ ના વધારીયા ની મજા અને આવો તો વાલ નું શાક નવીનતમ રીતે જાણીએ. Ashlesha Vora -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680784
ટિપ્પણીઓ (2)