મેગી નું ખીચું (Maggi Khichu Recipe In Gujarati)

Hena Food Junction @cook_29137654
મેગી નું ખીચું (Maggi Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ મેગી લેવાની તેને મિક્સર માં ક્રશ કરી લેવી. કરકરો ભૂકો કરી લો ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં એક ગ્લાસ પાણી ગરમ કરવું. પાણી ઉકળે એટલે તેમાં જીરું એડ કરવુ અને પેકેટ માં જે મસાલો આવ્યો હોય તે નાખી દેવો થોડોક રાખવા નો. હલાવી ઉકળવા દેવું. ત્યાર બાદ તેમાં મેગી નો ભુક્કો કાર્યો તો તે નાખી દેવો.
- 2
પછી તેને સતત હલાવતા રહેવું. તે ગટ્ટ થાય ત્યાં સુધી. થીક થઇ જાય પછી તેને ડીશ ઢાંકી રહેવા દેવું થોડીક વાર. ત્યાર બાદ તેને સર્વિગ બાઉલ માં સર્વ કરી ઉપર થી તેલ મેગી મસાલો, લાલ મરચું નાખી સર્વ કરો. બઉ જલ્દી અને ટેસ્ટ માં ભી બેસ્ટ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટર મસાલા મેગી(Butter Masala Maggi Recipe In Gujarati)
ફટાફટ રેસિપીમાં ઉપમાં,બટાકાપૌંઆ જેવી ઘણીબધી રેસિપી આવે.મેં બટર મસાલા મેગી બનાવી છે જે એકદમ ફટાફટ બની જાય છે.આ મેગીમાં ડુંગળી,ટામેટા,કેપ્સિકમ પણ ઉમેરાય પણ આજે ફટાફટ રેસિપી કોન્ટેસ્ટ ને કારણે મેં શાકભાજી સમારવામાં ટાઇમ બગાડ્યા વગર ફટાફટ મેગી બનાવી દીધી.😃😃#ફટાફટ#પોસ્ટ1 Priti Shah -
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
-
સેઝવાન મેગી (Schezwan Maggi Recipe In Gujarati)
જો તમે દરેક વખતે એકજ ટેસ્ટની મેગી ખાઈને કંટાળી ગયા હોય તો સેઝવાન મેગી એ ખૂબજ અલગ ટેસ્ટ ની મેગી છે જે ખાવામાં એકદમ ટેસ્ટી અને તીખી છે. Vaishakhi Vyas -
-
-
મસાલા મેગી (Masala Maggi Recipe In Gujarati)
#weekendrecipe#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah -
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14704381
ટિપ્પણીઓ