મેગી સેન્ડવીચ (Maggi Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં એક ગ્લાસ પાણી લઈ ગરમ કરો. તેમાં કોબીજ, ગાજર,કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા સમારીને નો ઉમેળો. પછી તેમાં મીઠું,મેગી અને તેને મેગી નો મસાલો એડ કરો.પાંચ મિનિટ ચડવા દો.તૈયાર છે ગરમા ગરમ મસાલા મેગી.
- 2
હવે બે બ્રેડ લઈ તેમાં બટર લગાવી તેના ઉપર સિસવાન ચટણી લગાવો.પછી તેના પર મસાલા મેગી મૂકી,ચીઝ છીણી બીજી બ્રેડ મૂકી તેને બટર થી શેકી લો.
- 3
તૈયાર છે મસાલા મેગી સેન્ડવીચ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા મેગી સેન્ડવીચ (Masala Maggi Sandwich Recipe In Gujarati)
#MRC#monsoon season challenge Jayshree Doshi -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
-
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#CookpadIndiaગમે ત્યારે આપણે ચટપટી વાનગી બધાને પસંદ આવે છે. તો હું આજે એવી જ એક ચટપટી ચીઝ લોડેડ મેગી સેન્ડવીચની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મારા ઘરમાં બધાને પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.આ સેન્ડવીચ સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ ફેમસ છે. Niral Sindhavad -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
મેગી ભાખરી 🍕(maggi bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/ફલોરપોસ્ટ -11 Nayna prajapati (guddu) -
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સમેગી તો બાળકો ઘણીવાર ખાતા હોય ,પણ વહાઈટ સોસ અલફ્રેડો મેગી બનાવીએ તો અલગ ટેસ્ટ અને નાના મોટા સૌને ખાવા ની મજા આવે . Keshma Raichura -
-
-
મેગી સેન્ડવીચ (Maggi Sandwich Recipe In Gujarati)
આજે મે નાસતા મા બનાવયૂ છે મેગી સેન્ડવીચ અગર તમને પન ગમે તો જરુર થી બનાવજો આ મારી રેસીપી😊 #GA4 #Week7 Ankita Pancholi Kalyani -
-
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
-
-
-
-
-
ભાખરી મેગી સેન્ડવીચ (Bhakhri Maggi Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabશરીરની તંદુરસ્તી માટે મેંદો નુકસાનકારક છે એ ખ્યાલમાં રાખીને હવે બધા મેંદા ની જગ્યાએ ઘઉંની વસ્તુઓનો ઉપયોગ કરે છે ને પણ ઘઉંના લોટની ભાખરીની રાઉન્ડ સેન્ડવીચ બનાવી છે જેમાં મેયોનીઝ ચીઝ તથા ગ્રીન ચટણી નો ઉપયોગ કર્યો છે અને મેગી તેની મેઈન સામગ્રી છે. Jyoti Shah -
-
-
-
-
મેગી ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Maggi Grill Toast Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી એ દરેક ઘરમાં બનતી વાનગી છે ભૂખ લાગે એટલે મેગી ની યાદ આવી જાય દરેક ઘરમાં અલગ અલગ રીતે મેગીને બનાવવામાં આવે છે આજે મેં મેગી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Sonal Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435172
ટિપ્પણીઓ