મેગી(maggi recipe in gujarati)

Aarti Makwana @cook_25898446
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ લેશું તેમાંપાણી ગરમ કરવા મુકીશુ પાણી ગરમ થાય પછી તેમાં એક ચમચી તેલ નાખી દેશું પછી તેમાં મેગી નાખી દેશું જરૂર મુજબ મીઠુ નાખી શું મેગી બાફી લેશું ત્યાર બાદ મેગી જારી વાળા બાઉલ માં કાઢી લેશું
- 2
એક કઢાઈ લેશું તેમાં બે ચમચી તેલ ગરમ કરવા મુકીશું તેલ ગરમ થાય પછી તેમાં જીણી સમારેલ કોબીજ ટામેટા પેપ્સીકમ નાખી દેશું પછી તેમાં મેગી મસાલો સોયા સોસ રેડ ચીલી સોસ નાખી દેશું થોડી વાર હલાવી લેશું ત્યાર બાદ તેમાં મેગી નાખી દેશું મેગી ને થોડી વાર હલાવી લેશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
-
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#CDYHappy children's day!મેગી દરેક બાળક ની પ્રિય... આજ ના દિવસે એમને એમાંથી કંઈક અલગ બનાવી જોઈએ એ વિચાર સાથે આ રેસિપી બનાવી જોઈ.. સરસ ઝટપટ બની જાય છે. મારાં son એ જાતે બનાવી... Noopur Alok Vaishnav -
-
-
-
મેગી સમોસા (Maggi Samosa Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસમોસા અલગ અલગ ખાવા ની અને બનાવા ની મજા પડે છે.મે જૈન બનાવ્યા છે.તમે ડુંગળી પણ નાખી શકો છો. Jenny Shah -
-
કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#KoreanstyleMeggirecipe#Meggirecipeઆજે મેં કોરીયન સ્ટાઈલ મેગી બનાવી છે....બાળકો ને પ્રિય અને ટેસ્ટ માં એકદમ હટકે..રેસીપી પાર્ટી મેનું માં ઉમેરી શકાય. Krishna Dholakia -
-
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
-
-
ચીઝ મેગી રેવિયોલી (Cheese Maggi Ravioli recipe in Gujarati)
રેવિયોલી ઇટાલિયન cuisine છે. જે એક પાસ્તા નો જ પ્રકાર છે જેમાં સ્ટફિંગ તરીકે પાલક અને ચીઝનો ઉપયોગ થાય છે અને નોનવેજ ખાતા હોય એ એ રીતે બનાવે છે મેં આજે મેગીના સ્ટફિંગ સાથે ચીઝ રેવિયોલી બનાવી છે જેને રેડ સોસ સાથે સર્વ કર્યું છે આ બધાને ખૂબ જ ભાવે તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી સરસ બનશે.#MaggiMagicInMinutes#Collab Chandni Kevin Bhavsar -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
-
-
મેગી ભાખરી 🍕(maggi bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/ફલોરપોસ્ટ -11 Nayna prajapati (guddu) -
-
-
-
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
-
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
-
મેગી ચીઝી ટીક્કી (Maggi Cheesy Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હું નાની હતી ત્યાર થી મેગી ખાવ છું મેગી એ સૌ ને ભાવે અને એમાં હવે તો અલગ અલગ પ્રકાર ના ટેસ્ટ પણ આવે 6 અને જ્યારે ભૂખ લાગે ખાવાનું મન થાય એટલે જલ્દી મેગી યાદ આવે. Amy j
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13531860
ટિપ્પણીઓ (5)