સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ દૂર કરી બટાકા અને લીલાં વટાણા ને બાફી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર અને મીઠાં લીમડાના પાન નાખી ડુંગળી અને લસણ,આદું,મરચાં ની પેસ્ટ ધીમા તાપે સાંતળી તેમાં બટાકા મેસ કરી અને લીલાં વટાણા નાખી મીઠું,ગરમ મસાલો, હળદર,ધાણાજીરૂ, લાલ મરચું લીંબુનો રસ અને ધાણાભાજી નાખી મિક્સ કરવું.
- 3
બ્રેડ પર તૈયાર કરેલ મસાલો પાથરી ટોસ્ટરમા બટરમા સેકી ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સરળ અને ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે. #GA4 #Week26 Harsha c rughani -
-
-
-
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
ચાટ ચસ્કા સેન્ડવીચ (Chat Chaska Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ બધાં ને ભાવતી વાનગી છે.. શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.. એટલે વેજીટેબલ સેન્ડવિચ દરેક ગૃહિણીની પસંદ હોય છે..પણ આજે મેં બટાકા અને લીલાં વટાણા ની ટોસ્ટર માં મસ્ત શેકી ને સેન્ડવીચ બનાવી.. Sunita Vaghela -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
-
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
ફાર્મફ્રેશ સેન્ડવિચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week13#વીક-13#લીલી તુવેર(પોસ્ટઃ 14) Isha panera -
-
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#G4A#week26મેં આજે રાતના લાઈટ ડિનરમાં વેજીટેબલ સેન્ડવીચ બનાવેલી જે કુબેર ટેસ્ટી બનેલી એકદમ બહાર જેવી જે ખૂબ ઇઝી બની જાય છે. Komal Batavia -
-
-
-
-
-
-
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703395
ટિપ્પણીઓ (7)