સુરતી જીરાળુ (Surti Jiralu Recipe In Gujarati)

Hiral Shah @cook_25211271
ટ્રેડિશનલ ગુજરાતી મસાલાઓમાં જીરાળુ વગર વર્ણન અધૂરું ગણાય. ખાખરા, છાશ, મસાલા પાપડ હોય કે ફ્રુટ હોય કે સલાડ, થોડું જીરાળુ છાંટવાથી સ્વાદ સરસ આવે છે. સેન્ડવીચમાં પણ તે વાપરી શકાય છે.
સુરતી જીરાળુ (Surti Jiralu Recipe In Gujarati)
ટ્રેડિશનલ ગુજરાતી મસાલાઓમાં જીરાળુ વગર વર્ણન અધૂરું ગણાય. ખાખરા, છાશ, મસાલા પાપડ હોય કે ફ્રુટ હોય કે સલાડ, થોડું જીરાળુ છાંટવાથી સ્વાદ સરસ આવે છે. સેન્ડવીચમાં પણ તે વાપરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જીરૂ તથા મરીને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.
- 2
જીરૂ ઠંડુ પડે ત્યાં સુધી બાકીના મસાલા એકઠા કરો.
- 3
પહેલાં જીરૂ-મરીને મીક્ષરમાં વાટી લો. તેમાં બાકીના મસાલા ઉમેરી ફરીથી મીક્ષરમાં ફેરવી લો. તો તૈયાર છે સુરતી જીરાળુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ ચુરી(Papad Churi Recipe in Gujarati)
# પાપડ ચૂરી.# રેસીપી નંબર 126.કોઈપણ જમણ પાપડ વગર અધૂરું છે અને પાપડમાં થોડું થોડુ variation કરીને ઘણી વેરાઈટી બને છે. મે પાપડની ચૂરી બનાવી છે. Jyoti Shah -
નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
#JWC3#lilavatana#Peas#Sabji#dinner#lunch#ઉત્તપ્રદેશ#kachakela#winter#ઝટપટ#Spicy#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI નીમોનાએ ઉત્તર પ્રદેશ ની એક પરંપરાગત વાનગી છે. આ વાનગી શિયાળામાં તાજા મળતા વટાણા થી બનાવવામાં આવે છે તે સુકા મસાલા અને લીલા મસાલા બંને ઉમેરીને તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે. જેને પરાઠા, રોટી કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે વટાણાને ક્રશ કરી તેની જ ગ્રેવી તૈયાર કરી એક અલગ પ્રકારનું શાક આ બનાવવામાં આવે છે. શિયાળમાં મળતા તાજા વટાણા થી બનતી આ વાનગી સ્વાદમાં ખરેખર સરસ લાગે છે. Shweta Shah -
ફ્રુટ નું સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SPR# ફ્રુટ નું સલાડ#Cookpad ફ્રુટ નું સલાડ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે જમરૂખ દરેકમાં બહુ જ સરસ લાગે છે Jyoti Shah -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#childhood#Week 1#masala Shing.જ્યારે અમે નાના હતા ત્યારે બધાવસ્તુ પસંદ હોય તે ઘરે જ બનાવીને આપતા હતા મારા મમ્મીના હાથની મસાલા શીંગ બહુ જ સરસ બનતીહતી અને જ્યારે બધી ફ્રેન્ડ આવે ત્યારે મમ્મી ખાસ બનાવી આપતી હતી અને બધા ને તેનો ટેસ્ટ બહુજ પસંદ પડતી.મેં પણ આજે તેજ રીતથી શીંગ બનાવી છે. Jyoti Shah -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
-
ચાટ મસાલો (Chat Masalo recipe in Gujarati) (Jain)
#chatmasala#CookpadIndia#COOKPADGUJRATI કોઈ પણ વાનગી ને વધુ ચટપટી બનાવવી હોય તો, ચાટ મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ચાટ ડીશ ચાટ મસાલા વગર અધૂરી ગણાય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના શાક અથવા ફળ નાં સલાડ તથા કચુંબર માં પણ ચાટ મસાલા ને ઉપર થી ભભરાવી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગી થાય છે. બહાર બજારમાં મળતા તૈયાર ચાટ મસાલામાં લીંબુના ફૂલ પણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, આથી ઘરે બનાવેલ ચાટ મસાલો વધુ સારો પડે છે અને ખૂબ ઓછા સમયમાં પણ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
દરેક ના ઘરમાં જરૂરી એવો ચાટ મસાલો ઘરે પરફેક્ટ રીત થી બનાવી શકાય છે. Tanha Thakkar -
વેજ અંગારા (Veg Angara Recipe In Gujarati)
#GA4 #week1#પંજાબી વેજ અંગારા#લચ્છા પરાઠા#જીરા રાઈસ#પાપડ સલાડ#ટેમરિન્ડ ચટણી#મસાલા છાશ પંજાબી સબજી અમારા ઘર માં બધા ની બોવ ફેવરેટ છે અને હું વારેવારે બધી અલગ અલગ જાત ની પંજાબી સબજી બનાવતી પણ હોવ છું તો આજે મેં વેજ અંગારા બનાવીયુ છે ને સાથે લચ્છા પરાઠા, જીરા રાઈસ, સલાડ, પાપડ, અને કાતરા ની ચટણી અને છાશ વગર તો ગુજરાતી નું જમવાનું હોય જ નઈ એટલે મેં મસાલા છાસ બનાવી છે તો તૈયાર છે એક પંજાબી મિલJagruti Vishal
-
પ્રોટીન રિચ ખાખરા (Protein Rich Khakra Recipe In Gujarati)
#KCખાખરા એ ગુજરાતી નાસ્તાની ઓળખ છે. દેખાવમાં પાપડ જેવા પાતળા લાગતા ખાખરા ખાવાની મજા જ કંઈક ઓર છે. આજકાલ ડાયેટિંગ કે પૌષ્ટિક ખોરાક તરફ વળેલા લોકો પણ ખાખરા વધારે ખાવા માંડ્યા છે. પરંતુ આપણે મોટાભાગે બહારથી જ ખાખરા લઈ આવતા હોય છે. પરંતુ ખાખરા ઘરે પણ એકદમ ફટાફટ અને આસાનીથી બની શકે છે.આજકાલ માર્કેટમાં જાતજાતની ફ્લેવર વાળા ખાખરા મળે છે. તમે ઘરે ફ્લેવર વાળા ખાખરા બનાવવા માંગતા હોવ તો આ લોટમાં ફ્લેવર અનુસાર મસાલો કરીને પછી આ જ રીતે લોટ બાંધી ખાખરા બનાવી શકો છો. Juliben Dave -
વઘારેલા મમરા શીંગ ચણા સાથે
#Parબપોરની ચા સાથે આ વઘારેલા મમરા બહુ જ સરસ લાગે છે કારણ કે તે મશીન ચણા બુંદી વગેરે એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદ સરસ લાગે છે Jyoti Shah -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
પાણીપૂરી મસાલો (Panipuri Masala Recipe In Gujarati)
#PSઆ મસાલો તમે પાણી પૂરી ના મસાલા માં , પાણી પૂરી ના પાણી માં કે પછી પાણી પૂરી ની લારી માં આપતા મસાલા જે ઉપર થી છાંટવા થી ટેસ્ટ અલગ જ આવે છે તેમાં પણ વાપરી કરી સકો છો. આ મસાલો તમે સલાડ કે પછી કોઈ અલગ રેસિપી માં ચાટ મસાલા ની બદલે વાપરી સકો છો sm.mitesh Vanaliya -
જમરૂખ નું શાક (Guava Shak Recipe In Gujarati)
#MBR4#Week 4#જમરૂખ નું શાક આ સીઝનમાં જમરૂખ બહુ સરસ આવતા હોય છે જો કે જમરૂખે ફ્રુટ છે તો પણ તેનું શાક બનાવીને ખાવામાં આવે છે જે બહુ જ સરસ બને છે Jyoti Shah -
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરા
#KC: કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરાખાખરા ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે. અને ડાયેટ માં પણ ખાઈ શકાય છે.સવારની ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે. Sonal Modha -
શિંગોડા નો શીરો (ShingodaFlour Sheero Recipe in Gujarati)
શિંગોડા જે શિયાળાની ઋતુમાં સરસ મળે છે. જેને સૂકવીને તેના લોટમાંથી બનાવવામાં આવે છે આ શીરો જે ઉપવાસ માટે ફરાળ તરીકે બનાવી શકાય છે. જેના ઘણા ફાયદા છે. વિટામિન થી ભરપુર શિગોંડાનો શીરો બનાવીને ખાવાની મજા પડશે. Urmi Desai -
ફ્રેન્કી મસાલો (Frankie Masala Recipe In Gujarati)
આ મસાલો ભારતીય મસાલા માંથી બનતો હોવાથી ટેસ્ટી પણ એટલો જ લાગે છે. આ મસાલા ને આપણે ઘણી બધી ડીશ માં વાપરી શકીએ છીએ. ફ્રેન્કી માં તો વાપરી જ શકીએ છીએ સાથે સાથે દહીંવડા કે ભેળ કે પછી કોઈ પણ ફ્રૂટ પર સ્પ્રિંકલ કરવાથી સરસ લાગે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
કાવો (કયડું કે કાઢો) (Kadha/Kadho recipe in Gujarati)
#MW1#કાવોકાવો એ એક આયુર્વેદિક પીણું છે. એને કયડું કે કાઢો પણ કહેવામાં આવે છે. એ બહુ બધી અલગ રીતે બનતો હોય છે. બધા પોતાનાં ટેસ્ટ અને જરુરીયાત મુજબ બનાવતાં હોય છે. પાણીમાં સામાન્ય રીતે મસાલા અને વનસ્પતિ નાંખી ને ઉકાળવામાં આવે છે. તેમાં બહુ બધા હેલ્થ બેનીફીટ રહેલાં હોય છે.મોટે ભાગે શિયાળા માં આ બધા ની ઘરે બનતો હોય છે. મારી મમ્મી ની ઘરે તો શિયાળા માં સવારે એક બાજુ ચા બનાવે અને બીજી બાજું કયડું. ઘરમાં બધા એ કંપ્લસરી એ પીવો જ પડતો હતો. મારી ઘરે પણ હું બનાવું છું, મારી મમ્મી ની રીતે જ. કાવા નો બધો સામાન આપડા બધા ના રસોડા માં અવેલેબલ જ હોય છે, અને આ ખુબ જ સરળતા થી ફટાફટ બની જતો હોય છે.શરદી- ખાંસી માં કે પછી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ કાઢો કે કયડું ખુબ જ ફાયદાકારક હોય છે. ઘણાં બધા લોકો ડિલિવરી પછી પણ થોડા દિવસ આ પીતાં હોય છે. હેલ્થ માટે તે ખુબ જ સારો છે.અત્યારનાં આ વૈશ્વિક રોગચાળાના આ સમય દરમિયાન જ્યારે લોકો ભય અને તાણમાં હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ આ કાવો ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરીરની તંદુરસ્ત માટે આપણાં રસોડામાં ના ઘટકો, જેમ કે હળદર, સુંઠ, પીપરીમુળ, મરી, તજ, લવીંગ, ઘી, ગોળ જેવા મસાલા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખુબ ઉપયોગી નીવડે છે. વનસ્પતિ માં તુલસી, આદુ, લીલી ચા આ બધું પણ ખુબ ઉપયોગી છે.તમે પણ મારી આ રીત થી કાવો બનાવી ને જરુર થી જોજો.#રોગપ્રતિકારકરેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
છોલે અમૃતસરીકુલચા લસસી
અમૃતસરી કુલચા છોલે જીરા રાઈસ રોઝ સ્વીટ લસ્સી પંજાબમાં લસી વગર જમણ અધૂરું ગણાય છે Kalyani Komal -
ભરવા ટામેટાં(stuff tomato recipe in gujarati)
#સાઇડ #સપ્ટેમ્બર , સલાડ, પાપડ, છાશ, ચટણી,એતો આપણા કાઠિયાવાડની ઓળખાણ છે.આ બધા વગર તો ભોજન અધૂરું ગણાય જેમ જમ્યા પછી મીઠું જોઈએ તેમ જમવામાં સલાડ હોય તો વાત જ અલગ તેનાથી ભોજનમાં નવીનતા દેખાય છે. Anupama Mahesh -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#cookpad Gujarati.#Masala Rice.સવારનો બનાવેલો રાઇસ હોય ,અને સાંજે વધી ગયો હોય ,તો સાંજે થેપલા કે ખાખરા સાથે ટેસ્ટી મસાલા ભાત બહુ જ સરસ લાગે છે.મેં આજે મસાલા ભાત બનાવ્યો છે Jyoti Shah -
જીરાલું મસાલા પાવડર (Jiralu masala recipe in Gujarati)
ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. એકદમ થોડાં પ્રમાણ માં ઉપયોગ કરવો પડે છે.કારણ કે,સ્વાદ ખૂબ જ તીવ્ર હોય છે.જીરાલુંપાવડર,દહીં,છાશ,રાયતાં,ખાખરા અને બટાકા ની વાનગીઓ ઉપર છાંટી શકાય છે.એરટાઈટ કાચ ની બોટલ માં ભરી મહિનાઓ સુધી રહી શકે છે. Bina Mithani -
કોથમીર મસાલા રોસ્ટી (Kothmir Masala Rosty Recipe In Gujarati)
#CWT#COOKPADકોથમીરની ટેસ્ટી મસાલા રોટી જે તવામાં રોસ્ટ કરવાથી બહુ જ સરસ બને છે. અને ટેસ્ટી બને છે. આ રોષ્ટિ દહીં સાથે ચા સાથે અને સોસ અને ગ્રીન ચટણી સાથે બહુ જ સરસ લાગે છે .તથા બનાવવામાં એકદમ ઈઝી છે. અને ઓછી વસ્તુથી જલ્દી બની જાય છે. Jyoti Shah -
ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી(kadhi recipe in Gujarati)
કઢી એ દહીં અને ચણાના લોટથી બનતી વાનગી છે. ભારતના જુદા-જુદા ક્ષેત્રમાં જુદી રીતે કઢી બનાવવામાં આવે છે. દરેક ની બનાવવા ની રીત અલગ હેય છે અને તે દરેક નો ટેસ્ટ અલગ હોય છે. પંજાબી કઢી, રાજસ્થાની કઢી, મહારાષ્ટ્રિયન કઢી અને ગુજરાતી કાઢી. આ બધી કઢી માં ગુજરાતી ખાટ્ટી મીઠી કઢી મારી સૌથી વધારે ફેવરેટ છે.ગુજરાતી કઢી ને દહીં /છાશ અને ચણાના લોટના મિશ્રણથી બનાવવા માં આવે છે. તેમાં થોડા મસાલા અને ઘી થી વઘાર કરવામાં આવે છે.તે ખુબ જલદી બની જતી હોય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ હોય છે.ચાલે તો આજે આપડે મારી ફેવરેટ ગુજરાતી કઢી કેવી રીતે બને છે તે જોઈએ. તમારી કેવી કઢી ફેવરેટ છે તે જરુર થી જણાવજો, અને આ રીતે કઢી બનાવી અવશ્ય જણાવજો કે કેવી બની છે!!#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પાપડ ખાખરા ચૂરી (Papad Khakhra Churi Recipe In Gujarati)
#GA4#Week23#PapadPost 9ચટપટી પાપડ ખાખરા ચૂરીકોઈક વાર અચાનક ભૂખ લાગે, અગર કોઈ અચાનક આવી ચડે, તો આપણે શું બનાવવું ?તે વિચાર આવે તો આ ફટાફટ નાસ્તો બહુ સરસ લાગે છે. કારણકે ખાખરા અને પાપડ તો ઘરમાં રેડી હોય, પછી તો પૂછવાનું જ શું????? Jyoti Shah -
જૈન પર્યુષણ સ્પેશિયલ રસમ વડા શોટ્સ
#RB20#SJR#JAIN#SHRAVAN#VADA#SHOTS#SOUTHINDIAN#HOT#SPICY#TANGY#COOKPADINDIA#COOKPADGUJRATI જૈન પર્વિશનમાં કોઈ પણ પ્રકારની લીલોતરી નો એટલે કે શાક તથા ફ્રુટ નો ઉપયોગ થતો નથી આથી આ દિવસોમાં શું રસોઈ બનાવી તે પ્રશ્ન મૂંઝવતો હોય છે. અહીં મેં તીખી ખાટી ગરમાગરમ એવી રસમ તૈયાર કરી છે. તેની સાથે સાથે વડા પણ તૈયાર કર્યા છે આ વાનગી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રકારની લીલોતરી નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરેલ છે. Shweta Shah -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5સુરતી લોચો : આજે મેં first time બનાવ્યો સુરતી લોચો 👌😋 Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14719123
ટિપ્પણીઓ (4)