ફ્રેન્કી મસાલો (Frankie Masala Recipe In Gujarati)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
Ahmedabad

આ મસાલો ભારતીય મસાલા માંથી બનતો હોવાથી ટેસ્ટી પણ એટલો જ લાગે છે. આ મસાલા ને આપણે ઘણી બધી ડીશ માં વાપરી શકીએ છીએ. ફ્રેન્કી માં તો વાપરી જ શકીએ છીએ સાથે સાથે દહીંવડા કે ભેળ કે પછી કોઈ પણ ફ્રૂટ પર સ્પ્રિંકલ કરવાથી સરસ લાગે છે.

#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#cookwithunnati

ફ્રેન્કી મસાલો (Frankie Masala Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ મસાલો ભારતીય મસાલા માંથી બનતો હોવાથી ટેસ્ટી પણ એટલો જ લાગે છે. આ મસાલા ને આપણે ઘણી બધી ડીશ માં વાપરી શકીએ છીએ. ફ્રેન્કી માં તો વાપરી જ શકીએ છીએ સાથે સાથે દહીંવડા કે ભેળ કે પછી કોઈ પણ ફ્રૂટ પર સ્પ્રિંકલ કરવાથી સરસ લાગે છે.

#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#cookwithunnati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ બાઉલ
  1. ૩ tbspલાલ મરચું પાઉડર
  2. ૧ tspહળદર
  3. ૩ tbspધાણા-જીરું પાઉડર
  4. ૧ tbspસંચળ
  5. ૩ tbspઆમચૂર પાઉડર
  6. ૨ tspગરમ મસાલો
  7. ૧/૨ tspમરી પાઉડર
  8. ૧/૨ tspમીઠું

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક કન્ટેનર માં બધો મસાલો લેવો. અને કન્ટેનર ને બંધ કરી ને બરાબર હલાવી લેવું.

  2. 2

    રેડી છે ચટપટો ફ્રેન્કી મસાલો. આ મસાલા ને ઘણી રીતે વાપરી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

Similar Recipes