કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 લીટર ફુલ ફેટ દૂધ
  2. 1/3 કપમિલ્ક મેડ
  3. 1 ટી સ્પૂનકેસર ના તાંતણા
  4. 7-8પિસ્તા ની કતરણ
  5. 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ ને નોન સ્ટીક પેન માં ગરમ કરવા મુકો દૂધ 1/2 થાય ત્યાં સુધી હલાવતા રહીને ઉકાળો

  2. 2

    1 ટેબલ સ્પૂન ગરમ દૂધ માં કેસર ને 15 મિનિટ માટે પલાળી દો

  3. 3

    દૂધ ઉકળી ને 1/2 થઈ જાય એટલે મિલ્કમેડ ઉમેરી પ્રોપર મિક્સ કરો

  4. 4

    ઇલાયચી પાઉડર અને દૂધ માં પલાળેલું કેસર એડ કરી મિક્સ કરો

  5. 5

    સર્વિંગ બાઉલ માં લઇ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes