ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 પેકેટ બ્રાઉન બ્રેડ
  2. 2 ચમચીમકાઈ
  3. 2 ચમચીસમારેલ ટામેટું
  4. 2 ચમચીસમારેલ ડુંગળી
  5. 2 ચમચીસમારેલ ગાજર
  6. મરચું
  7. ઓરેગાનો
  8. ચીલીફલેક્સ
  9. ચીઝ
  10. ઓઇલ કે બટર
  11. સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ઝીણા સમારેલ શાકભાજી ને એક ચમચી બટર માં તવી પર સેકી લો ત્યાર બાદ તવી પર બ્રેડ સેકી લો.

  2. 2

    બ્રેડ પર સોસ લગાવી ને એના પર બધા શાકભાજી ગોઠવી દો. ત્યારબાદ ચીલીફલેક્સ ને ઓરેગાનો ઊમેરો.

  3. 3

    પછી બ્રેડ પીઝા પર ચીઝ છીણી લો ને 2 મિનિટ માટે સેકી લો. ઇન્સ્ટન્ટ બ્રેડ પીઝા સર્વિગ માટે રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes