બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#GA4
#WEEK22
વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે.

બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)

#GA4
#WEEK22
વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 4સ્લાઈઝ બ્રેડ
  2. 1નાનું ટામેટું સ્લાઈઝ
  3. 1નાની ડુંગળી ની સ્લાઈઝ
  4. 1/4કેપ્સિકમ ની સ્લાઈઝ
  5. 4 ચમચીપીઝા સોસ
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. મોઝરેલા ચીઝ
  10. બટર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌવ પ્રથમ એક બ્રેડ ની સ્લાઈઝ લઈ તેના પર પીઝા સોસ ડુંગળી ટામેટું કેપ્સિકમ ચાટ મસાલો ચીલી ફેલક્સ ઓરેગાનો અને ચીઝ લગાવી તયાર કરો

  2. 2

    હવે નોન સ્ટિક લોઢી પર બટર લગાવી તયાર કરેલ બ્રેડ રાખી ઢાંકણું ઢાંકી 2 મિનિટ ચડવા દો

  3. 3

    તો તયાર છે બ્રેડ પીઝા. Enjoy❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes