રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટાને ફોલી ને મેષ કરી લો.
- 2
હવે એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ નાખી બટાકા ને સારી રીતે સાંતળી લો. તેમાં ખજૂર આંબલી પેસ્ટ, મરચુ, ધાણાજીરું,મીઠું, દાબેલીનો મસાલો વગેરે ઉમેરી સારી રીતે મિક્સ કરો.
- 3
હવે પાવ ને વચ્ચેથી કટ કરી એક સાઇડ લિલી અને બીજી સાઇડ ખજૂર આમલીની ચટણી લગાવો. તેના પર થોડો તૈયાર કરેલ મસાલો લગાવો. તેના પર મસાલા વાળા દાણા, સેવ,દાડમના દાણા, કોથમીર નાખો.
- 4
લોઢી મૂકી તેના પર બટર કે ઘી મૂકી તેને બંને બાજુ સેકી લો અને લીલી ચટણી, ખજૂર આંબલી ચટણી તેમજ સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
ગ્રિલ્ડ કચ્છી દાબેલી જૈન (Grilled Kutchhi Dabeli Jain Recipe In Gujarati)
#GA4#Week26#bread#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
#WDઆ રેસિપી મેં ભાવનાબેન લોઢીયા ની પ્રેરણાથી બનાવી છે Nisha -
-
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
#CT કહેવાય છે કે, કચ્છી દાબેલી ની શોધ, આક્સમિત રીતે માંડવી માં થઈ છે,મારું મૂળ સિટી માંડવી છે,તો ચાલો થોડું એના વિશે જણાવું, ૧૯૪૭ માં ભારત _પાકિસ્તાન ના ભાગલા થયા ત્યારે એક સિંધી પરિવાર માંડવી માં સ્થાઈ થયો, એ પરિવાર ના મુખિયા એટલે રૂપન ભાટિયા , રુપન ભાઈ બેકરી ચલાવતા અને તે દરમિયાન મોહનભાઈ બાવા બટાકા નું શાક બનાવતા હતા,રૃપન ભાઈ અને મોહનભાઈ ગાઢ મિત્રો હતા,એક વખત રૂપનભાઈ ને બહુ કામ આવી જતા તેઓ ઘરે જમવા ન જઈ શક્યા,અને મોહનભાઈ પાસેથી શાક મંગાવી ને પાઉં વચ્ચે શાક દબાવી ને ખાઈ લીધું, રૂપનભાઈ ને આ સ્વાદ બહુજ ભવ્યું અને મોહનભાઈ ને તેમની બેકરી પર બોલાવ્યા. મોહનભાઈ એ પણ પાઉં વચ્ચે બટાકા નું શાક દબાવી ને ખાધું .તેમને પણ બહુ જ ભાવ્યું. બસ કહેવાય છે કે ત્યારથી દાબેલી ની શોધ થઈ. Sunita Ved -
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStoryમારા ફાધરને મનપસંદ વાનગી Jigna buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730362
ટિપ્પણીઓ (2)