મેયો ઢોંસા (Mayo Dosa Recipe In Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675

મેયો ઢોંસા (Mayo Dosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઢોંસા નું ખીરું
  2. મીઠું
  3. ૨ વાડકીસમારેલા ટામેટા મરચાં કેપ્સીકમ
  4. ૧/૨ કપપનીર ના ટુકડા
  5. ૧ કપદહીં
  6. ૨ કપમેયોનેઝ
  7. ૧ કપછીણેલું ચીઝ
  8. 2 ચમચીકોપરા મરચાં ની ચટણી
  9. ૨ ચમચીતેલ
  10. 1/4 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોંસા ના ખીરામાં મીઠું નાખીને હલાવી લો.

  2. 2

    મોટા બાઉલમાં સમારેલા ટામેટા મરચાં કેપ્સીકમ પનીર ના ટુકડા લઇ દહીં મીઠું લાલ મરચું પાઉડર નાખી મેરીનેટ થવા દો.

  3. 3

    ૨-૩ કલાક બાદ તેમાં ૨ કપ મેયોનેઝ નાખી હલાવી લો.

  4. 4

    હવે પેનમાં ઢોંસા નું ખીરું પાથરી ઢોંસો તેલ મુકી બનાવી લો. પેનમાં જ ઢોંસા પર મેયોનેઝ વાળા પનીર વેજીટેબલ પાથરી તેના પર છીણેલું ચીઝ પાથરવું ને ૨-૫ મીનીટ ચીઝ મેલ્ટ થાય તો ઢોંસા નો રોલ વાળી કોપરા મરચાં ની ચટણી સાથે ગરમાગરમ સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

Similar Recipes