કોકોનટ રોલ્સ (Coconut Rolls Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 લોકો
  1. 100 ગ્રામમિલ્ક પાઉડર
  2. 100 ગ્રામકોકોનટ પાઉડર
  3. 50 ગ્રામદળેલી ખાંડ
  4. 1 ચમચીઘી
  5. 2 ચમચીદૂધ
  6. 2ટીપાં પીળો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ તો ઉપર મુજબ ની બધી સામગ્રી ભેગી કરી

  2. 2

    ત્યાર પછી પેલા તેમાં ઘી ઉમેરવું પછી તેમાં દૂધ ઉમેરી સરસ મુલાયમ કણક બાંધવી પછી 2 એક સરખા ભાગ કરવા

  3. 3

    પછી એક ભાગ માં કલર ઉમેરવો એને તેને બટર પેપર પર રાખી બનવું ત્યાર પછી બીજા ભાગ ને રોલ બનાવી તેના પર મૂકી ફરીથી બન્ને નો રોલ્લ બનાવવો

  4. 4

    પછી તેને 2 કલાક માટે ફ્રેજ માં મૂકવું તે સેટ થઇ જાય પછી તેના કપા પાડવા તો તૈયાર 6 રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes