કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૧ મોટો વાટકોસૂકું ટોપરા નું ખમણ
  2. ૧ મોટો વાટકોદૂધ
  3. ૬-૭ ચમચીખાંડ
  4. ૩-૪ ચમચીઘી
  5. ઈલાયચી નો પાઉડર
  6. ચપટીજાયફળ
  7. ૫-૬પિસ્તા કતરણ
  8. ચપટીપીળો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા એક બાજુ દૂધ માં ખાંડ નાખી ગરમ કરી લો.

  2. 2

    બીજી બાજુ કડાઈ માં ઘી ગરમ કરી ટોપરા નું ખમણ ધીમા તાપે શેકી લો.

  3. 3

    હવે ગરમ થઈ ગયેલા દૂધ માં પીળો કલર નાખી શેકેલા ટોપરા માં નાખી દો.

  4. 4

    ત્યારબાદ હવે તેમાં ઈલાયચી પાઉડર અને ચપટી જાયફળ નો પાઉડર ઉમેરો.

  5. 5

    હવે બધું દૂધ બળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ધીમે ધીમે બધું દૂધ બળી જશે.

  6. 6

    હવે દૂધ બળી જાય અને પાક એકદમ લચકો થાય એટલે ગેસ બંધ કરી દો.

  7. 7

    હવે એક ડીશ ને ઘી થી ગ્રીસ કરી લો. તેમાં બધો ટોપરા પાક પાથરી દો.

  8. 8

    એકદમ ઠંડુ થાય પછી એના ચોસલા કરો અથવા તેના લાડુ બનાવો.

  9. 9

    હવે ઉપર પિસ્તા ની કતરણ લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes