ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામટીંડોરા
  2. 1બટાકુ
  3. 1ટામેટું
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીહિંગ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરું
  8. 2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 2 ચમચીતેલ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ધાણાભાજી
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ટીંડોરા અને બટાકા ને લાંબી ચિપ્સ માં સમારો હવે ટામેટા ને ક્રશર માં ક્રશ કરો પછી તેલ ગરમ કરી પેલા બટાકા તળી લો

  2. 2

    પછી ટીંડોરા તળી તો બંને ને અલગ અલગ તળી ને રાખી દો હવે કડાઈ માં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાખો

  3. 3

    પછી ટામેટાં નાખો પછી બધો મસાલો કરો હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો અને બરોબર હલાવો

  4. 4

    હવે તેમાં ટીંડોરા અને બટાકા નાખી તો પછી બધું મિક્સ કરી દો તેને બાઉલ માં કાઢો

  5. 5

    ધાણાભાજી નાખી સર્વ કરો તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ અલગ એવું ટીંડોરા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes