રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કઢાઇ મા તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાખી ઝીણી સમારેલી ડુંગળી નાખો હવે તેમાં ગોળ સમારેલા ટીંડોરા નાખી દો
- 2
હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર અને હળદર નાખી બરાબર હલાવી ઢાંકી ટીંડોરા ચડે ત્યાં સુધી થવા દો
- 3
હવે તેમાં ધાણા જીરું, ગરમ મસાલો અને લાલ મરચું નાખી બરાબર હલાવી થોડી વાર થવા દો હવે સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર ધાણા મુકીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ટીંડોરા (Bharela Tindora Recipe In Gujarati)
#EB#Week1Post 2ભરેલા ટીંડોરા (Stuffed Coccinia Recipe In Gujarati)#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળા ની ઋતુ શરૂ થાય એટલે ગુવાર, ચોળા, ટીંડોરા, તુરીયા એ બધા શાકભાજીની સિઝન શરૂ થાય છે. તેમાં ટીંડોરા અલગ સ્વાદ ધરાવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં બીટા કેરોટિન રહેલું છે જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, ફાઈબર્સ અને અન્ય પોષક તત્ત્વો હોય છે જે શરીરને ઊર્જા બક્ષે છે. તેથી ટીંડોરા નો ઉપયોગ જરૂર કરવો જોઈએ. Jigna Vaghela -
ટિંડોરાનું શાક
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મોકટેલ વર્કશોપ 🍹🍸#Priti#HS#SVCમાય રેસીપી ઈબુક#RB3વીક 3પોસ્ટ : ૩ Kamlaben Dave -
-
-
-
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણ Juliben Dave -
-
-
-
-
-
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#week1ટીંડોરા નુ શાક :-નોર્મલ બધાના ઘરમાં બનતું જ હોય છે. પરંતુ એક જ શાક વિવિધ પદ્ધતિ થી બનાવાય તો ઘર ના સભ્યો ને કંઈક અલગ સ્વાદ મળે અને આપણને પણ મજા આવે.આજે મેં ટિંડોળા ના શાક માટે સ્પેશ્યલ મસાલો બનાવી ને બનાવ્યું છે. આપ સૌ ને પણ બનાવું ગમશે. Sunita Shah -
-
-
કારેલા ડુંગળી નું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલાનું ઔષધીય મહત્વ ખૂબ છે. નિયમિત કારેલાનું સેવન કરનાર બીમારીઓથી દૂર રહે છે. કારેલાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. Neeru Thakkar -
-
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
-
રીંગણાં ડુંગળી નું શાક (Ringan Dungri Shak Recipe In Gujarati)
રીંગણાં ના શાક ઘણી રીતે બનતા હોઈ છે પણ આ શાક માં પાણી નાખવા માં નથી આવતું તેથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે... KALPA -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16181179
ટિપ્પણીઓ