રાઇસ ના મેદુવાડા (Rice Meduvada Recipe In Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ રાંધેલા ભાત
  2. 1 કપરવો
  3. 3 નંગમરચાં
  4. 2 નંગડુંગળી
  5. 1 કપ કોથમીર
  6. 1કટકો આદુ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2સોડા
  9. 1 કપદહીં
  10. તળવા માટે તેલ
  11. 2/3 ચમચીચોખા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવાને દહીં ની અંદર 10 થી15 મિનિટ સુધી પલાડો ત્યાર બાદ ભાત ને મિક્સચર માં ક્રશ કરી લો..

  2. 2
  3. 3

    ભાત અને રવો મિક્સ કરો તેમાં કોથમીર, ડુંગળી,મરચાં,આદું નાખો..તે મિશ્રણ માં મીઠું અને સોડા નાખો..

  4. 4
  5. 5

    પાડવાની રીત :- સૌ પ્રથમ ઉંધી ગરણી પર પાણી ચોપડી ને તેમાં પુરણ ને મૂકી ને વચ્ચે હોલ કરી મેદુવાડા નો શેપ આપો..

  6. 6
  7. 7

    બીજી રીતે:- એક વાટકો લો અને તેના પર કપડું બાંધી લો તેના પર પાણી લગાડી ને પણ કરી શકો છો.. તેને તેલ માં ગુલાબી રંગના તળી લો..

  8. 8

    જો ખીરું ઢીલું લાગે તો ચોખા નો લોટ ઉમેરી શકો છો.. તો રેડી છે રાઇસ ના મેન્દુવડા તેને સર્વ કરો...

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes