ચોખા-ભાત ની ઈડલી(Rice & coocked rice idli recipe in Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
ચોખા-ભાત ની ઈડલી(Rice & coocked rice idli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા અને અડદની દાળ ને ધોઈ ને 6 થી 7 કલાક પલાળી રાખો.....ત્યાર પછી મિક્સર બાઉલ માં પીસી લો....
- 2
ત્યાર પછી પીસેલા ખીરાને ચાર થી પાંચ કલાક આથો આવે એ રીતે ઢાંકી ને મૂકી રાખો.....આથો આવી જાય એટલે બનાવતી વખતે રાંધેલા ભાત માં દહીં નાખી બ્લેન્ડર થી ક્રશ કરી ખીરામાં ઉમેરો....
- 3
હવે ખીરામાં તેલનું મ્હોણ અને જરૂર મુજબ મીઠું ઉમેરી ને કુકિંગ સોડા ઉમેરો(ઓપશનલ)....મિત્રો રાંધેલા ભાત ઉમેર્યા પછી કુકિંગ સોડા ની જરૂર રહેતી નથી.. ઈડલી પોચી જ થાય છે એટલે મેં નથી ઉમેર્યા...ત્યાર બાદ ઈડલીના સ્ટેન્ડ માં સહેજ તેલ લગાવી ખીરું ભરી ને બધી જ ઈડલી ઉતારી લો....તો તૈયાર છે #ભાત નાખીને બનાવેલ ઈડલી...મિત્રો મેં સાંભાર અને ચટણી સાથે પીરસી છે આપ પણ બનાવો અને પીરસો....👍🙂
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12384797











ટિપ્પણીઓ (4)