લેફ્ટ ઓવર રાઈસ મેંદુવડા (Left Over Rice Meduvada Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#breakfastrecipes
આજે નાસ્તામાં શું બનાવું એ વિચારતા જ ફ્રિજ માં રાઈસ દેખાયા એટલે એકદમ ઝડપ થી બની જાય એવો અને સૌ ને ભાવતો નાસ્તો બનાવ્યો... 👍🏻😊

લેફ્ટ ઓવર રાઈસ મેંદુવડા (Left Over Rice Meduvada Recipe In Gujarati)

#breakfastrecipes
આજે નાસ્તામાં શું બનાવું એ વિચારતા જ ફ્રિજ માં રાઈસ દેખાયા એટલે એકદમ ઝડપ થી બની જાય એવો અને સૌ ને ભાવતો નાસ્તો બનાવ્યો... 👍🏻😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 1 કપરાંધેલા ભાત
  2. 1/2 કપરવો
  3. 1/4 કપદહીં
  4. 1ડુંગળી સમારેલી
  5. 1 tspપાલક અથવા કોથમીર સમારેલી
  6. 1 tspઆખું જીરું
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. ચપટીહિંગ
  9. ચપટીખાવા નો સોડા
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર જાર માં રાંધેલા ભાત અને દહીં 2 ટેબલ સ્પૂન જ નાખી સહેજ જ ફેરવી લેવું.

  2. 2

    હવે તેને એક બાઉલ માં કાઢી તેમાં રવો, સમારેલી ડુંગળી, પાલક, મીઠુ, જીરું, હિંગ, ચપટી ખાવાનો સોડા નાખી લોટ બાંધીએ એ ટાઈપ નું રાખવું. હવે પાણી વાળો હાથ કરી એક બોલ બનાવી એમાંથી સહેજ દબાવી વચ્ચે ભીની આંગળી થી કાણું પાડી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લેવા. ચટણી જોડે સર્વ કરવા. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes