સકરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
રાંધવાની સૂચનાઓ
- 1
સક્કરટેટી ને પાણી થી ધોઈ ને તેને મિડીયમ સાઈઝ ના કટકા કરી લો
- 2
હવે તેમાં ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી ને મિક્સ કરી અને ફ્રીઝ મા ઠંડી કરવા માટે મૂકો
- 3
1 કલાક પછી સક્કરટેટી ને ફ્રીઝ માંથી બહાર કાઢી સરવિંગ બાઉલ માં ભરી ને સર્વ કરો.
Similar Recipes
-
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia શક્કરટેટી ઉનાળાના દિવસોમાં આવતા એક મહત્વપૂર્ણ ફળ છે. એમાં રહેલા એંટીઓક્સીડેંટ , વિટામિન સી અને બીટા કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. એમાં રહેલા પાણી ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. વજન ઓછા કરવા માટે શક્કરટેટી ખૂબ ઉપયોગી છે. કારણકે એમાં ફાઈબર અને પાણી વધારે માત્રામાં હોય છે. એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. Daxa Parmar -
-
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#SUMMERSPECIAL#SVCગરમીઓમાં ખાસ કરીને આપણી ખોરાકી પર ભારે અસર થતી હોય છે. તેમા પણ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તો લૂં પહેલા લાગી જતી હોય છે. સાથેજ અમુક લોકો તો ડિહાઈડ્રેશનનો શિકાર પણ થતા હોય છે. એ વાત તો તમે માનતાજ હશો કે ગરમીમાં ફ્રુટ ખાવાની અલગજ મજા આવતી હોય છે. તેમા પણ શક્કરટેટી તો સૌ કોઈની પ્રીય છે. ગરમીમાં શક્કર ટેટી ખાવાથી આપણા શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહેતા હોય છે. માત્ર એક ડિશ શક્કર ટેટી ખાવાથી આપણા શરીરમાં જો પાણીની ઉણપ પણ રહેલી હોય તો તે દૂર થઈ જતી હોય છે. તેના પાછળનું કારણ છે કે શક્કર ટેટીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ નથી સર્જાતી.શક્કર ટેટીમાં વિટામીન સી, આયર્ન તેમજ વિટામીન બી જેવા તત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરમાં પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન એ અને મેગ્નેશિયમ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ નથી સર્જાતી અને ગરમીમાં પણ શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. Riddhi Dholakia -
-
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#CookpadIndia#Cookpadgujarati#SVC Krishna Dholakia -
-
-
-
શક્કર ટેટી નો પનો (Muskmelon Pano Recipe In Gujarati)
#MAઉનાળામાં શકરટેટી તથા તડબૂચ જેવા પાણીવાળા ફળો ખૂબ ગુણકારી છે મારી મમ્મી ને શકરટેટી નો પનો ખૂબ જ ભાવતો હતો તો આજે પણ હું એની જેમ આ પ નો બનાવું છું Shethjayshree Mahendra -
ટેટી નો પણો (Muskmleon Pano Recipe In Gujarati)
શિવરાત્રી નજીક આવી રહી છે. તો ફરાળ ની તૈયારી કરીએ. જલ્દી ને બધાં ને ભાવે તેવી વાનગી થી શરૂ કરીએ. HEMA OZA -
શક્કરટેટી નો પનો(sakarteti no pano recipe in Gujarati)
ફળ ખાનાર દરેક વ્યકિત બારેમાસ નિરોગી રહે છે.હાલ માં ઉનાળા ની સિઝન ચાલી રહી છે.ટેટી ખાવાં થી કયારેય પાણી ની ઉણપ નહીં થાય.તેમાં પ્રોટીન, કોર્બોહાઈટ્રેડ એવાં ઘણાંબધાં વિટામીન રહેલાં છે.ઉનાળા માં પુષ્કળ પ્રમાણ માં સેવન કરવું જોઈએ. Bina Mithani -
-
-
મસ્કમેલન મિલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
હાલ ની ધોમધખતા તાપમાં કંઈ ઠંડુ મળી જાય તો મજા પડી જાય. અને હમણાં સક્કરટેટી ની સિઝન ચાલી રહી છે તો આજે હું લઈ ને આવી છું માસ્કમેલન મિલ્ક શેક જે ચોક્કસ તમારી ગરમી માં રાહત આપશે.#સમર Charmi Shah -
સક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)
આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખુબજ ઓછા તેલમાં અને ઝડપથી બની જાય છે. Mayuri Chotai -
-
-
મસ્કમેલન માસ્ટરપંચ (Muskmelon Masterpunch Recipe in Gujarati)
મસ્કમેલન માસ્ટરપંચ મે પણ ટ્રાય કર્યું અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
-
-
-
-
પપૈયા નો પણો (Papaya Pano Recipe In Gujarati)
વેરી હેલ્થી..ટુકડા કરી ફ્રીઝ માં ઠંડો થવા મૂકો ..અને જમ્યા બાદ fruits ખાવાનીમજા કંઈ ઓર જ છે.ઉપર મધ કે દળેલી ખાંડ નાખીને પણખાઈ શકાય છે. Sangita Vyas -
પપૈયા નો પણો (Papaya Pano Recipe In Gujarati)
હાલની સિઝનમાં ગુણકારી એવા પપૈયા બહુ જ આવી રહ્યા છે કેરોટીન સ્વરૂપે તેમાં વિટામિન એ પણ રહેલું છે જે આપણા શરીર માટે ઉપયોગી છે Sonal Karia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15017579
ટિપ્પણીઓ (2)