ટેટી નો પણો (Muskmleon Pano Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
શિવરાત્રી નજીક આવી રહી છે. તો ફરાળ ની તૈયારી કરીએ. જલ્દી ને બધાં ને ભાવે તેવી વાનગી થી શરૂ કરીએ.
ટેટી નો પણો (Muskmleon Pano Recipe In Gujarati)
શિવરાત્રી નજીક આવી રહી છે. તો ફરાળ ની તૈયારી કરીએ. જલ્દી ને બધાં ને ભાવે તેવી વાનગી થી શરૂ કરીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટેટી નાં મોટા ટુકડા કરી લેવા. થોડા ટુકડા ને ખમણી લો. થોડા ને જીણા સમારી લો.
- 2
એક બાઉલ માં ટેટી ખમણેલી ને ટુકડા લઈ તેમાં ખાંડ ને એલચીનો ભૂકો નાખી હલાવી થોડી વાર ફીૃઝ માં મૂકી સર્વ કરો. આભાર
- 3
નોધ:- ટેટી બે પ્રકારની આવે છે એક અંદર થી ગીૃન પણ આવે છે તે સૌરાષ્ટ્ર બાજુ વધુ મળે છે.
Similar Recipes
-
ટેટી જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
# evenin breakfast (hi tea) ટેટી એકદમ ઠંડી છે ઉનાળાની શરૃઆત થઈ ગઈ છે ત્યારે સાંજે ચા ને બદલે ઠંડુ પીવું ગમે તો મે તમારા માટે ખાસ નવી રેસીપી બનાવી HEMA OZA -
-
-
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#SUMMERSPECIAL#SVCગરમીઓમાં ખાસ કરીને આપણી ખોરાકી પર ભારે અસર થતી હોય છે. તેમા પણ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તો લૂં પહેલા લાગી જતી હોય છે. સાથેજ અમુક લોકો તો ડિહાઈડ્રેશનનો શિકાર પણ થતા હોય છે. એ વાત તો તમે માનતાજ હશો કે ગરમીમાં ફ્રુટ ખાવાની અલગજ મજા આવતી હોય છે. તેમા પણ શક્કરટેટી તો સૌ કોઈની પ્રીય છે. ગરમીમાં શક્કર ટેટી ખાવાથી આપણા શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહેતા હોય છે. માત્ર એક ડિશ શક્કર ટેટી ખાવાથી આપણા શરીરમાં જો પાણીની ઉણપ પણ રહેલી હોય તો તે દૂર થઈ જતી હોય છે. તેના પાછળનું કારણ છે કે શક્કર ટેટીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ નથી સર્જાતી.શક્કર ટેટીમાં વિટામીન સી, આયર્ન તેમજ વિટામીન બી જેવા તત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરમાં પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન એ અને મેગ્નેશિયમ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ નથી સર્જાતી અને ગરમીમાં પણ શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. Riddhi Dholakia -
-
ટેટી પણો (Muskmleon Pano Recipe In Gujarati)
Ye Mausam Uf Yummaa.. 🤯Ye Garmi Uff Yummaa.. 😰🤯Khana Gale se Na UtraYe Thada Thanda Musk Melon Uff 🤩 Yummaa🤗Ye Cool Cool Musk Melon Uff 🤗Yummaa🤩Kaise Dil ❤ ko Mai Roku તો .... લંચ ટાઇમ .... ઠંડી ઠંડી ટેટી નો ટાઈમ..... Ketki Dave -
-
-
-
શકકર ટેટી પનો (Shakkar Teti Pano Recipe In Gujarati)
આ એક ઉનાળું ફળ છે, ગરમી ની સીઝન નું ફ્રૂટ છે નુટ્રીશિયન અને પાણી થી ભરપૂર હોઈ છે, એને સમારી, છીણી, અને જૂયસ ના રૂપ માં ખાઈ શકાય છે Bina Talati -
-
-
-
-
-
ટેટી નો જયુસ
આ ટેટી ને આમ તો દરેક રીતે ખાઈ શકાય છે ઘણા તો તેન શાક પણ કરે છે જમવામાં પણો પણ બનાવી ને ખાય છે ને મિક્સ ફ્રુટ સાથે ફ્રૂટ્સલાડ બનાવી ને પણ ખાય શકાય છે તેના ગુણ પણ સારા છે તો મેં આજે તેનો જયુષ બનાવ્યુઓ છે Usha Bhatt -
શક્કર ટેટી નો પનો (Muskmelon Pano Recipe In Gujarati)
#MAઉનાળામાં શકરટેટી તથા તડબૂચ જેવા પાણીવાળા ફળો ખૂબ ગુણકારી છે મારી મમ્મી ને શકરટેટી નો પનો ખૂબ જ ભાવતો હતો તો આજે પણ હું એની જેમ આ પ નો બનાવું છું Shethjayshree Mahendra -
-
શિંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)
#ff1 આ લાડું એકટાણા માં ને ચાતુર્માસ માં પણ ખાઈ શકાય છે. ગળપણ ફરાળ માં હોય તો મજા આવે છે. હિમોગલોબીન થી ભરપુર ફરાળ. HEMA OZA -
-
-
-
-
-
ખજુર ને મસાલા શિંગ ઘી માં સોતળેલું (Khajoor Masala Shing Ghee Fried Recipe In Gujarati)
#RC3ઘી માં સોતળેલું ખજુર ને મસાલા શિંગ આ વાનગી ફરાળ માં લઈ શકાય.તેમજ એકદમ પૌષ્ટિક નાસ્તો છે. ખજુર ને શિંગ બન્ને માં થી ભરપુર હિમોગલોબીન મળે છે. HEMA OZA -
ગુવાર ટેટી નું શાક(Guvar Teti Shak Recipe In Gujarati)
#AM3 આ શાક અમારે ત્યાં બધાંને ખુબ ભાવે છે. ને નેચરલ ગળાશ ખટાશ હોય છે. HEMA OZA -
-
સાબુદાણા ની કાંજી (Sabudana Kanji Recipe In Gujarati)
સાંજે આવું મેનુ બનાવી ને બધાં ને ભાવે (ખીર) HEMA OZA -
શક્કરિયા નો દૂધપાક (Shakkariya Doodhpak Recipe In Gujarati)
#CF આ વાનગી ફરાળ માં બનાવી શકાય છે.અને એ માં સરસ લાગે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15971980
ટિપ્પણીઓ (3)