શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)

#SUMMERSPECIAL
#SVC
ગરમીઓમાં ખાસ કરીને આપણી ખોરાકી પર ભારે અસર થતી હોય છે. તેમા પણ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તો લૂં પહેલા લાગી જતી હોય છે. સાથેજ અમુક લોકો તો ડિહાઈડ્રેશનનો શિકાર પણ થતા હોય છે. એ વાત તો તમે માનતાજ હશો કે ગરમીમાં ફ્રુટ ખાવાની અલગજ મજા આવતી હોય છે. તેમા પણ શક્કરટેટી તો સૌ કોઈની પ્રીય છે. ગરમીમાં શક્કર ટેટી ખાવાથી આપણા શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહેતા હોય છે. માત્ર એક ડિશ શક્કર ટેટી ખાવાથી આપણા શરીરમાં જો પાણીની ઉણપ પણ રહેલી હોય તો તે દૂર થઈ જતી હોય છે. તેના પાછળનું કારણ છે કે શક્કર ટેટીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ નથી સર્જાતી.શક્કર ટેટીમાં વિટામીન સી, આયર્ન તેમજ વિટામીન બી જેવા તત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરમાં પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન એ અને મેગ્નેશિયમ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ નથી સર્જાતી અને ગરમીમાં પણ શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે.
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#SUMMERSPECIAL
#SVC
ગરમીઓમાં ખાસ કરીને આપણી ખોરાકી પર ભારે અસર થતી હોય છે. તેમા પણ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તો લૂં પહેલા લાગી જતી હોય છે. સાથેજ અમુક લોકો તો ડિહાઈડ્રેશનનો શિકાર પણ થતા હોય છે. એ વાત તો તમે માનતાજ હશો કે ગરમીમાં ફ્રુટ ખાવાની અલગજ મજા આવતી હોય છે. તેમા પણ શક્કરટેટી તો સૌ કોઈની પ્રીય છે. ગરમીમાં શક્કર ટેટી ખાવાથી આપણા શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહેતા હોય છે. માત્ર એક ડિશ શક્કર ટેટી ખાવાથી આપણા શરીરમાં જો પાણીની ઉણપ પણ રહેલી હોય તો તે દૂર થઈ જતી હોય છે. તેના પાછળનું કારણ છે કે શક્કર ટેટીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ નથી સર્જાતી.શક્કર ટેટીમાં વિટામીન સી, આયર્ન તેમજ વિટામીન બી જેવા તત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરમાં પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન એ અને મેગ્નેશિયમ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ નથી સર્જાતી અને ગરમીમાં પણ શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરટેટી ને ધોઈ છાલ ઉતારી અંદરના બીજને અલગ કરી લો.હવે તેને બારીક સમારી લો પછી તેમાં ખાંડ ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર એકરસ કરી અને ફ્રિજમાં ઠંડી કરો.
- 2
તો તૈયાર છે એકદમ ઠંડો શકકરટેટી નો પણો જેને આપ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#CookpadIndia#Cookpadgujarati#SVC Krishna Dholakia -
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia શક્કરટેટી ઉનાળાના દિવસોમાં આવતા એક મહત્વપૂર્ણ ફળ છે. એમાં રહેલા એંટીઓક્સીડેંટ , વિટામિન સી અને બીટા કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. એમાં રહેલા પાણી ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. વજન ઓછા કરવા માટે શક્કરટેટી ખૂબ ઉપયોગી છે. કારણકે એમાં ફાઈબર અને પાણી વધારે માત્રામાં હોય છે. એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. Daxa Parmar -
શકકરટેટી નું મીલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
#SM : શક્કર ટેટી નું મીલ્ક શેકગરમી ની સિઝન માં શકકર ટેટી (sweetmalon) બહુ મળતા હોય છે. જે હેલ્થ માટે ફાયદાકારક હોય છે.તો આજે મેં શક્કર ટેટી નું મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
-
ટેટી નો પણો (Muskmleon Pano Recipe In Gujarati)
શિવરાત્રી નજીક આવી રહી છે. તો ફરાળ ની તૈયારી કરીએ. જલ્દી ને બધાં ને ભાવે તેવી વાનગી થી શરૂ કરીએ. HEMA OZA -
શક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)
જમવામાં ક્યારેક ખાટું મીઠું શાક બનાવું હોય તો શક્કર ટેટી નું શાક બેસ્ટ છે. બહુ જ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
ટેટી નો પનો (Muskmelon Pano Recipe In Gujarati)
ઉનાળામાં તરબૂચ અને સાકર ટેટી ખાવાથી રાહત મળે છે. Dr. Pushpa Dixit -
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#SFગરમીમાં આશીર્વાદ રૂપ સાકર ટેટી.. મસ્ત, મીઠી, મજેદાર ટેટીનો જ્યુસ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
શક્કરટેટી નો મિલ્કશેક (MuskMelon Milkshake Recipe In Gujarati)
ઉનાળામાં શક્કરટેટીની સીઝન આવે એટલે ઘરે ઘરે શક્કરટેટી જોવા મળે છે. મિલ્કશેક એક શ્રેષ્ઠ પીણું છે. શક્કરટેટી સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં પાણીની માત્રા વધારે હોય છે તેમજ અનેક મિનરલ્સ અને તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને ઘણા પ્રકારની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.#muskmelonmilkshake#milkshake#શક્કરટેટી#drink#summerspecial#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
શક્કર ટેટી નું શાક (Shakkar Teti Shak Recipe In Gujarati)
#AM3શક્કર ટેટી એ ઉનાળામાં આવતું ફળ છે. જે નાનાં બાળકો થી લઈ મોટા બધા લોકો ને ખૂબ ભાવે છે. શક્કર ટેટી માં પાણી નું પ્રમાણ વધારે હોય છે.તેમાં વિટામિન A રહેલુ છે. તેમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ પણ વધારે હોય છે.આજે આપડે આવી જ શક્કર ટેટી નું શાક બનાવીશુ .ઘણી વાર શક્કર ટેટી સ્વાદ માં મોળી ( ફીકી) લાગે છે. તો આવી શક્કર ટેટી નું શાક સારૂ બને છે.🍈🍈 Archana Parmar -
શક્કર ટેટી નો પનો (Muskmelon Pano Recipe In Gujarati)
#MAઉનાળામાં શકરટેટી તથા તડબૂચ જેવા પાણીવાળા ફળો ખૂબ ગુણકારી છે મારી મમ્મી ને શકરટેટી નો પનો ખૂબ જ ભાવતો હતો તો આજે પણ હું એની જેમ આ પ નો બનાવું છું Shethjayshree Mahendra -
ટેટી દાડમનો જ્યુસ (Muskmelon pomegranate juice recipe in Gujarat
#SM#cookpadgujarati#cookpadindia#cookpad ટેટી ઉનાળાની ઋતુમાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ આવે છે. ટેટીમાં કુદરતી રીતે જ તેની પોતાની એક મીઠાશ હોય છે. ઉનાળામાં આ ફળ આપણા શરીરને તાજગી અને ઠંડક પણ આપે છે. આ સાથે દાડમ પણ આ સિઝનમાં સારા આવે છે. તેથી આજે મેં ટેટી અને દાડમનો સરસ જ્યુસ બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને તાજગી આપે તેવો છે. Asmita Rupani -
પપૈયા નો પણો (Papaya Pano Recipe In Gujarati)
હાલની સિઝનમાં ગુણકારી એવા પપૈયા બહુ જ આવી રહ્યા છે કેરોટીન સ્વરૂપે તેમાં વિટામિન એ પણ રહેલું છે જે આપણા શરીર માટે ઉપયોગી છે Sonal Karia -
શક્કરટેટીનું જ્યૂસ (Muskmelon Juice Recipe in Gujarati)
#RB6#week6#cookpadgujarati આપણે ત્યાં દરેક ઋતુની અનેક વિશેષતાઓ હોય છે. પ્રત્યેક ઋતુમાં વિવિધ ફળોની પણ વિશેષતાઓ હોય છે. મોસમી ફળોનો આસ્વાદ ની લિજ્જતની સાથે આરોગ્યની લહેજત પણ લઇને આવે છે. ઉનાળામાં કેરી, તડબૂચ(કલિંગર), સક્કર ટેટી, લીચી, ચીકુ વગેરે ફળો નો ઉપયોગ થતો હોય છે. શરીર અને મનને ઠંડક આપતાં આ ફળો-શરબતોમાં સક્કર ટેટીનું સ્થાન અનોખું છે. મૂળે તો આ ફળ ટેટી કહેવાય છે, પણ એમાં સાકર જેવી મીઠાશ હોવાને કારણે તેને સક્કર ટેટી કહે છે.તે માત્ર સ્વાદ ખાતર જ ખાવાને બદલે શારીરિક ફાયદાઓને કારણે પણ ખાસ તો ઉનાળામાં તેનું સેવન કરવું જોઇએ. બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે. ગરમીની સિઝનમાં રોજ એક ડિશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે.ગરમીની મોસમમાં આપણાં શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, પોટેશિયમસ કોપર, ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. ટેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે, સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે, આ સિવાય તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે. Daxa Parmar -
શક્કરટેટી નો પનો(sakarteti no pano recipe in Gujarati)
ફળ ખાનાર દરેક વ્યકિત બારેમાસ નિરોગી રહે છે.હાલ માં ઉનાળા ની સિઝન ચાલી રહી છે.ટેટી ખાવાં થી કયારેય પાણી ની ઉણપ નહીં થાય.તેમાં પ્રોટીન, કોર્બોહાઈટ્રેડ એવાં ઘણાંબધાં વિટામીન રહેલાં છે.ઉનાળા માં પુષ્કળ પ્રમાણ માં સેવન કરવું જોઈએ. Bina Mithani -
-
ટેટી જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
# evenin breakfast (hi tea) ટેટી એકદમ ઠંડી છે ઉનાળાની શરૃઆત થઈ ગઈ છે ત્યારે સાંજે ચા ને બદલે ઠંડુ પીવું ગમે તો મે તમારા માટે ખાસ નવી રેસીપી બનાવી HEMA OZA -
-
-
-
સૂકી આખી મેથીનું શાક
શિયાળામાં મેથીનું શાક ખાવાથી ખૂબ ફાયદા થાય છે અને તેને પલાળીને રાખવાથી તેની ચીકાશ પણ જતી રહે છે Vaishali Prajapati -
-
More Recipes
- ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
- દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
- ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)