ટેટી પણો (Muskmelon Pano Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#cookpadgujarati
ટેટી પણો
રાંધવાની સૂચનાઓ
- 1
બંને ટેટી ના ઉપર થી ૧ નાનુ ગોળ કાપો... & બંને ગોળ મા ૨ કાન & વચ્ચે 1 લવીંગ ખોસી ટેટી બેર ના મુખ બનાવો.. ૧ ટેટીમાથી વચ્ચેનો ગર કાઢી.... એ ટેટી ને સર્વિંગ બાઉલ બનાવો &એના બીયાં વાળો ભાગ ચારણીમાં નીતારવા મૂકો... બીજી બાજુ બીજી ટેટી ને વચ્ચે થી કાપી....એના બિયાં ના ભાગમાં થી ચારણી વડે રસ કાઢી બાજુમાં રાખો બિયાં ને ધોઈ સુકવી દો...
- 2
હવે બીજી ટેટી ના છોંતરા કાઢી બંને ના નાના ટૂકડા કરો... થોડી ટેટી ને છીણી લો.... હવે બાજુમાં રાખેલો રસ અને ખાંડ નાખી મીક્ષ કરો અને એને ફ્રીજમાં ઠંડું કરવા મૂકો
- 3
પીરસવા માટે ટેટી બાઉલ મા ટેટીપણો ભરો... ૧ ટેડી ફેસને ટેટી બાઉલ પર ટૂથપીકની મદદ થી ખોસો & બીજા ટેડી ફેસને ટેટી બાઉલ ની બહાર મૂકો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ટેટી શીકંજી (Muskmelon Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૨૦ટેટી શીકંજી Ketki Dave -
ટેટી પણો (Muskmleon Pano Recipe In Gujarati)
Ye Mausam Uf Yummaa.. 🤯Ye Garmi Uff Yummaa.. 😰🤯Khana Gale se Na UtraYe Thada Thanda Musk Melon Uff 🤩 Yummaa🤗Ye Cool Cool Musk Melon Uff 🤗Yummaa🤩Kaise Dil ❤ ko Mai Roku તો .... લંચ ટાઇમ .... ઠંડી ઠંડી ટેટી નો ટાઈમ..... Ketki Dave -
ટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiટેટીનો જ્યુસ Ketki Dave -
-
ટેટી બાઉલ (Muskmelon Bowl Recipe In Gujarati)
ઉનાળામાં ટેટી, તરબૂચ ખાવાનું મન થાય છે. ઠંડક પ્રદાન કરે છે. Buddhadev Reena -
-
ટેટી જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)
ટેટી નો જ્યૂસ પીવાથી એસિડિટી મા રાહત મળે છે. ગરમી માં આ પીણું ખૂબ જ ફાયદાકારક છે. Disha Prashant Chavda -
-
-
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#CookpadIndia#Cookpadgujarati#SVC Krishna Dholakia -
ટેટી નો પણો (Muskmleon Pano Recipe In Gujarati)
શિવરાત્રી નજીક આવી રહી છે. તો ફરાળ ની તૈયારી કરીએ. જલ્દી ને બધાં ને ભાવે તેવી વાનગી થી શરૂ કરીએ. HEMA OZA -
-
-
ટેટી જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
# evenin breakfast (hi tea) ટેટી એકદમ ઠંડી છે ઉનાળાની શરૃઆત થઈ ગઈ છે ત્યારે સાંજે ચા ને બદલે ઠંડુ પીવું ગમે તો મે તમારા માટે ખાસ નવી રેસીપી બનાવી HEMA OZA -
-
ટેટી દાડમનો જ્યુસ (Muskmelon pomegranate juice recipe in Gujarat
#SM#cookpadgujarati#cookpadindia#cookpad ટેટી ઉનાળાની ઋતુમાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ આવે છે. ટેટીમાં કુદરતી રીતે જ તેની પોતાની એક મીઠાશ હોય છે. ઉનાળામાં આ ફળ આપણા શરીરને તાજગી અને ઠંડક પણ આપે છે. આ સાથે દાડમ પણ આ સિઝનમાં સારા આવે છે. તેથી આજે મેં ટેટી અને દાડમનો સરસ જ્યુસ બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને તાજગી આપે તેવો છે. Asmita Rupani -
ટેટી નો પનો (Muskmelon Pano Recipe In Gujarati)
ઉનાળામાં તરબૂચ અને સાકર ટેટી ખાવાથી રાહત મળે છે. Dr. Pushpa Dixit -
ટેટી ભીંડા નું શાક (Muskmelon Bhinda Shak Recipe In Gujarati)
ટેટી માં થી પણો બનાવી શકાય, ફ્રૂટ તરીકે તેમજ ટેટી માંથી ટેટી ભીંડા,ટેટી ગાંઠિયા,જેવા સ્વાદ સભર શાક પણ બનાવી શકાય છે.આજ મે ટેટી ભીંડા નું શાક બનાવ્યું છે.આ શાક મોટેભાગે નાગરો અને તેમાં પણ કચ્છ બાજુ નાગરો ને ત્યાં વધુ બનતું હોય છે.તો આવો રેસીપી જોઈએ Stuti Vaishnav -
ટેટી દાડમ જ્યુસ (Muskmelon Pomegranate Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
શકકર ટેટી પનો (Shakkar Teti Pano Recipe In Gujarati)
આ એક ઉનાળું ફળ છે, ગરમી ની સીઝન નું ફ્રૂટ છે નુટ્રીશિયન અને પાણી થી ભરપૂર હોઈ છે, એને સમારી, છીણી, અને જૂયસ ના રૂપ માં ખાઈ શકાય છે Bina Talati -
શક્કર ટેટી જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
#SM#cookpadgujarati#cookoadindia सोनल जयेश सुथार -
મસ્કમેલન જ્યૂસ (Muskmelon beverages Recipe in gujarati)
#Cookpadindia#SMPost1ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ પીવાનું ખુબજ મન થાય છે.. ટેટી નો જ્યૂસ પીવાથી થી એસિડિટી ઓછી થાય છે. ટેટી નો જ્યૂસ ઠંડક આપે છે. Parul Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15994718
ટિપ્પણીઓ (17)