ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)

આપણે ગુંદાનું અથાણું એવો તો ઘણી વાર સાભળ્યું હશે પણ ગુંદાનું શાક મેં પણ જયારે મારા મમ્મી (સાસુ) પાસે પહેલી વાર સાંભળ્યું કે ગુંદાનું પણ શાક બને ત્યારે એમને કીધું કે હા બને મેં કીધું કે એતો કેટલા ચીકણા હોય અને એના ઠળિયા કેવી રીતે નીકળે તો એમણે મને એની ટ્રીક પણ શીખવાડી અને શાક બનાવતા પણ શીખવાડ્યું આ શાક મારુ ફેવરિટ છે હું સીઝન માં 2/3 વાર બનાવું છું આ શાક નો શ્રય મારા મમ્મી(સાસુમા)ને ફાળે જાય છે તો ચાલો બનાવીએ ભરેલાં ગુંદાનું શાક
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
આપણે ગુંદાનું અથાણું એવો તો ઘણી વાર સાભળ્યું હશે પણ ગુંદાનું શાક મેં પણ જયારે મારા મમ્મી (સાસુ) પાસે પહેલી વાર સાંભળ્યું કે ગુંદાનું પણ શાક બને ત્યારે એમને કીધું કે હા બને મેં કીધું કે એતો કેટલા ચીકણા હોય અને એના ઠળિયા કેવી રીતે નીકળે તો એમણે મને એની ટ્રીક પણ શીખવાડી અને શાક બનાવતા પણ શીખવાડ્યું આ શાક મારુ ફેવરિટ છે હું સીઝન માં 2/3 વાર બનાવું છું આ શાક નો શ્રય મારા મમ્મી(સાસુમા)ને ફાળે જાય છે તો ચાલો બનાવીએ ભરેલાં ગુંદાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળીમાં થોડું દળેલું મીઠું લઈ અલે ચપ્પુ પર લાવી ગુંદા માંથી ઠળિયા કાળી લેવા. (ધ્યાન એ રાખવાનું કે ઠળિયા કાળતા ગુંદા તૂટી નઇ જાય)
- 2
ત્યાર બાદ બીજી એક ડીસમા ઉપર જણાવ્યા મુજબનો બધો મસાલો ભેગો એમાં 2-3 ચમચી તેલ મૂકી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગુંદા ભરી લેવા. ત્યાર બાદ વધેલો મસાલો અલગ રહેવા દેવો.
- 3
ત્યાર બાર એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ થાય ત્યાર બાદ એમાં ચપટી હીંગ ઉમેરી ભરેલા ગુંદા ઉમેરી હલાવી અને ઢાકળ ઢાંકી 3-4 મિનીટ ચડવા દેવું.
- 4
ગુંદા ચડી જાય પછી એમાં રહેવા દીઘેલો મસાલો ઉમેરી 2-3 મિનિટ થવા દેવું.
- 5
ત્યાર છે ભરેલા ગુદાનું શાક અને ઉપર કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ રોટલી કે ભાખરી સાથે સવ કરવું
- 6
નોંધ ગુંદાના ઠળિયા કાળતી વખતે મીઠું નો ઉપયોગ કરીઓ હોવાથી મસાલા મીઠું થોડું ઓછું ઉપયોગ કરો તો ચાલે. * અને પોંવા પણ ઓ ઓપશનલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વડી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Vidhi V Popat -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદાનું ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
#EBગુંદા હેલ્થ માટે સારા હોય છે અને અલગ અલગ રીતે શાક બનાવીએ તો વધારે ફાયદા છે આ વખતે મેં રજવાડી શાક બનાવ્યું છે તો જરૂરથી આપ સૌ બનાવશે Kalpana Mavani -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ભરેલા ગુંદા નું શાક(bharela Gunda nu Shak recipe in Gujarati)
ગુંદા ખાવાથી શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે.તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર છે.કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે. Bina Mithani -
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ફ્રેન્ડસ, ઉનાળાની સીઝનમાં મળતાં ગુંદા માંથી આપણે અથાણું, સંભારો બનાવતાં હોય છીએ આજે મેં અહીં સીઝન ને અનુરુપ ભરેલાં ગુંદા નું શાક બનાવેલ છે . . આ રેસિપી નો વિડીયો You Tube પર તમે મારી ચેનલ " Dev Cuisine " માં જોઇ શકો છો. asharamparia -
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા mummy એ શીખવાડી છે તે આ ભરેલા ગુંદા બહુ સરસ બનાવતી તો મે પણ ટ્રાય કરી છે..... Vandna bosamiya -
ભરેલા ગુંદાનું શાક(Bharela gunda nu shak recipe in gujarati)
#GA4 #Week12અમને આ શાક બહુ જ ભાવે છે આમતો summar મા જ આ આવે પણ મારા મિસ્ટર આજે વળી ગુંદા લઈ આવિયા છે તો મે આજે જ આ શાક બનાવ્યું છે Pina Mandaliya -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EBગુંદા નું શાક એવી રેસિપી છે જેને તમે સંભારા તરીકે પણ વાપરી શકો 👌 Kinjal Sheth -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB ગુંદા ઉનાળામાં મળતું શાક છે.ગુંદા માં થી આપણે ઘણા પ્રકારના વિટામિન મળે છે શરીર ને પર્યાપ્ત માત્રા માં ફસ્ફોરસ અને કેલ્શિયમ પોષક તત્વ મળે છે. જે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.આ ગુદા ને રોજ ખાવાથી મગજ પણ તેજ અને એક્ટિવ રહે છે. કારણ કે આ ગુંદા માં મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજ ને તેજ કરવાનું કામ કરે છે. સાથે જ આ ગુંદા માં મળી આવતા આયરન ની માત્રા લોહી ની કમી ને દૂર કરે છે. આ ગુંદા માં ઘણા પ્રકાર ના વિટામીન પણ જોવા મળે છે, જેનાથી ઘણી બીમારી માંથી છુટકારો મળે છે.Week 2 Archana Parmar -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે Shethjayshree Mahendra -
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe in Gujarati)
#સાતમ #વેસ્ટરવૈયા નું શાક હું હમેશા સાતમ માં બનાવું જ છું. નાનપણ થી હમેશાં હું શાક ખાતી આવી છું. પાણી ના 1 ટીપાં વગર આ શાક બનાવ્યું છે ફક્ત તેલ માં સાતમ માટે બનાવ્યું છે એટલે બાકી એમ નામ હું થોડું પાણી ઉમેરું. ઘેંશ, ખીચડી, ભાત અને કોઈ પણ થેપલા , પરાઠા કે રોટલી જોડે આ શાક બહુ જ સરસ લાગે છે. સાતમ માટે બનાવવા માં આવતા અમુક શાક માં આ શાક નો સમાવેશ થાય છે. Nidhi Desai -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB week2 પંજાબી જેવું ટેસ્ટી, મજેદાર શાક છે. આવું તમે ક્યારે નહિ બનાવ્યું હોય કે ખાધો હોય એક વાર જરૂર થી બનાવજો ખાજો ને ખવડાવજો ને જણાવજો કેવો છે. Varsha Monani -
-
ભરેલા ગુંદા નું કાઠિયાવાડી શાક (Bharela Gunda Kathiyawadi Shak Recipe In Gujarati)
#ગુંદા એક આવું શાક છે જે લગભગ ઉનાળા માં મળે છે. તેના ખુબ જ ફાયદા છે. જેમ કે તેમાં થી આર્યન, કેલ્શિયમ ફોસ્ફરસ વગેરે મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર છે. Arpita Shah -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળતા હોય છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી એનું શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનતા હોય છે. મેં શાક બનાવ્યું છે. તો હું એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
ભરેલા ગુંદા નું શાક(stuff gunda nu saak in Gujarati)
#સુપરશેફ 1 જ્યારે પણ ભરેલા શાક ની વાત આવે ત્યારે ગુંદા નું શાક અવશ્ય યાદ આવી જાય એમાં પણ કેરી નાં રસ સાથે તેની મજા જ કંઈક અલગ છે. આ જ શાક ને દહીં ની ગ્રેવી સાથે તૈયાર કરી એ તો ભાખરી 🍪 પરોઠા સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
શાહી ગુંદા નું શાક (Shahi Gunda Shak Recipe In Gujarati)
ગુંદા નું અથાણું બનતું હોય છે. આ કાજુ ટાક્ષ વાળું શાહી ગુંદા નું શાક છે.#cookpadgujarati #cookpadindia #sabji #summer #dinner #dinnerrecipe #RB4 #cordiamyxa #cordiamyxasabji Bela Doshi -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
ભરેલા મસાલા ગુંદા નું શાક (Bharela Masala Gunda Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા ની સીઝન માં ગુંદા ની વિવિધ વાનગી ઓ બનાવી ખાવાની ખૂબ મજા પડે છે.એવી જ એક વાનગી નું નામ છે ગુંદા નું શાક...મે અહીંયા ગુંદા નું શાક જુદી રીતે ગ્રેવી ઉમેરી ને બનાવ્યું છે.જે ખુબજ ટેસ્ટી લાગે છે.સાથે પોષ્ટિક પણ એટલું જ બને છે. Varsha Dave -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3આ શાક ગુંદા મળે ત્યારે જ બનાવી શકાય છે અત્યારે ગુંદા ની સીઝન છે અને આ શાક બધાને ખૂબ જ ભાવતું હોય છે તેને થેપલા રોટલી સાથે અથવા એકલું પણ સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે Kalpana Mavani -
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek2 ગુંદા હાડકા માટે તેમજ સાંધાના દુઃખાવા માટે ઘણા જ ફાયદાકારક છે....ડાયાબીટીસ માટે ગુંદા ઉત્તમ ઔષધિ છે...તેમાં રહેલી ચીકાશ અતિ ગુણકારી છે...તેનું અથાણું તેમજ શાક ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
કારેલાં નું શાક (karela nu shak Recipe in Gujarati)
#મોમ મારા સાસુમા ને ભાવતું શાક છે.મે તેમની રીતે શાક બનાવ્યું છે. Bhavna Desai -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આજે મે આ લોટ વાળા ભરેલા ગુંદા માઈક્રો વેવ માં કર્યા છે ..ખૂબ સરસ થાય છે જલ્દી પણ બની જાય અને ખાસ તેનો કલર પણ એવો ને એવો રહે છે Hetal Chirag Buch -
લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati)
આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે અને મને મારા સાસુમા એ બનાવતા શીખવાડી છે Lipi Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (2)