કારેલાં નું શાક (karela nu shak Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#મોમ
મારા સાસુમા ને ભાવતું શાક છે.મે તેમની રીતે શાક બનાવ્યું છે.

કારેલાં નું શાક (karela nu shak Recipe in Gujarati)

#મોમ
મારા સાસુમા ને ભાવતું શાક છે.મે તેમની રીતે શાક બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ કારેલાં
  2. ૨ ચમચી તેલ
  3. ૨ ચમચી સૂકા કોપરાની છીણ
  4. ૨ ચમચી તલ
  5. ૧ ચમચી મીઠું
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧ ચમચી ખાંડ
  9. ૧ ચમચી રાય
  10. ૧/૨ હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલાં ને ધોઈ ને છીણી લેવા.એક પેનમાં તેલ અને રાય નો વઘાર કરવો.હીંગ અને કારેલા ની છીણ ઉમેરો.

  2. 2

    મીક્સ કરી થોડીવાર થવા દો.મીઠું ઉમેરો ફરી થોડીવાર થવા દો.

  3. 3

    દસ મિનિટ પછી બધા મસાલા ઉમેરો.કોપરા ની છીણ અને તલ ઉમેરી ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes