ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#AM3
ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે

ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)

#AM3
ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 200 ગ્રામગુંદા
  2. 3 થી 4 ચમચી તેલ
  3. 4 ચમચીમસાલો ભરવા માટે ચાર ચમચી ચણાનો લોટ
  4. 2 ચમચીસીંગદાણાનો ભૂકો
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીદળેલી ખાંડ
  10. 1/2 ચમચી આમચૂર પાઉડર
  11. 1 ચમચીલસણની ચટણી
  12. વઘાર માટે
  13. 2 ચમચી તેલ
  14. 1/4 ચમચીરાઈ
  15. 1/4 ચમચીજીરુ
  16. 1 ચમચી તલ
  17. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગુંદા ને બરાબર ધોઈ કોરા કરી ઉપરની ડાળ કરી નાખો હવે એક તપેલીમાં પાણી મૂકી મીઠું નાખી ત્રણથી ચાર મિનિટ માટે બાફી લો

  2. 2

    મસાલો બનાવવા ચણાના લોટને શેકી લો શેકાઈ જાય એટલે બાઉલમાં કાઢી ઠંડું થવા દો હવે તેમાં સીંગદાણાનો ભૂકો સ્વાદ મુજબ મીઠું તથા બીજા બધા મસાલા ઉમેરી એક ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે ગુંદા માંથી છરી પર મીઠું લગાવી બી કાઢી લો પછી તેમાં બનાવેલું મસાલો ભરો

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું તલ તથા હિંગ ઉમેરી બધું બરાબર સાંતળી લોહવે તેમાં ભરેલા ગુંદા ઉમેરીને બરાબર સાંતળી લો ચાર પાંચ મિનિટ સુધી થવા દો પછી તેમાં વધેલો મસાલો પણ ઉમેરી બરાબર હલાવી થોડીક વાર થવા દો યાર છે ભરેલા ગુંદા નુ શાક ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes