ગૂંદાનુ અથાણૂ (gunda pickle recipe in Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોગૂંદા
  2. ૧ નંગકેરી
  3. વાટકો રાઈ ના કુરીયા
  4. 3/4વાટકો મીઠું
  5. વાટકો મરચા પાઉડર
  6. તેલ જરૂર મૂજબ
  7. ૧/૨ચમચીહિંગ
  8. ૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગૂંદાના ઠળિયા કાઢી નાખવા.અને કેરીના છાલ સહિત કટકા કરવા.

  2. 2

    ત્યારબાદ રાઈના કુરિયામા બધો મસાલો એડ કરવો.

  3. 3

    પછી ગૂંદામા મસાલો ભરીને કેરીને મસાલામા રગદોડીને કાચની બરણી મા ભરવૂ.

  4. 4

    અને થોડૂ તેલ નાખવૂ.અને ૪~૫ દિવસ પછી ઉપયોગ મા લેવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes