ભરેલા ગુંદા નું અથાણું (Bharela Gunda Athanu Recipe In Gujarati)

Kajal Sodha @kajal_cookapad
ભરેલા ગુંદા નું અથાણું (Bharela Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા કુરીયા મીકસ કરી તેમાં હળદર મીઠું ઉમેરી વચ્ચે હીંગ મુકી ગરમ તેલ હીંગ ઉપર રેડી વઘાર કરો. મીશ્રણ ઠંડું પડે એટલે લાલ મરચું અને કેરીનું છીણ ઉમેરો.(કેરીના છીણ માં હળદર મીઠું નાખી થોડી વાર રહેવા દો બાદ પાણી નીતારી ઉપયોગ માં લેવું)
- 2
હવે ગુંદા ને થોડા મોઢા પાસેથી ફોડી મીઠા વાળી ચમચી થી અંદર થી ગુંદા નું બી અને ચીકાશ કાઢી લો.
- 3
હવે મસાલો ગુંદા માં ભરી લો. અને કાચ ની બરણીમાં ભરી દો. તેલ થોડું બરણીમાં વધારે જ ઉપરથી નાખવું.જેથી અથાણાં માં ફુગ ન આવી જાય.
- 4
૪ થી ૫ દિવસ માં અથાણું ઉપયોગ માં લેવા જેવું થઈ જશે. તો તૈયાર છે ભરેલા ગુંદા.
Similar Recipes
-
-
ભરેલા ગુંદા નું અથાણુ (Bharela Gunda Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiગુંદા માં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. તેમ જ ગુંદા માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજને તેજ કરવાનું કામ કરે છે. આવા પોષ્ટિક ગુંદા નું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે. Ranjan Kacha -
ગુંદા કેરીનુ ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
ભરેલા ગુંદા નું અથાણું(bharela gunda nu athanu recipe in Gujara
#APR કાચા ગુંદા નાં ફળ માંથી અથાણું ખૂબ જ સરસ બને છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય તે માટે લીલા કડક મિડીયમ સાઈઝ નાં ગુંદા લેવાં. Bina Mithani -
કાચા ભરેલા ગુંદા નુ અથાણું (Raw Bharela Gunda Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
આ રેસિપી સ્વાદિષ્ટ હોય છે ને ઘણા લોકો નું મનપસંદ અથાણું છે.#EB #week4 Riddhi Thakkar -
-
-
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું ( Glue berry Mango Pickle Recipe in gujara
#cookpadIndia#cookpad_gujarati#APR#RB7 Parul Patel -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
-
-
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
#KR#APR Vandna bosamiya -
-
બાફીયા ગુંદા નું અથાણું (Bafiya Gunda Athanu Recipe In Gujarati)
#MA નામ જ મા કા આચાર. સિઝન ચાલુ થાય એટલે મન મા એમ થાય કે મા જલ્દી અથાણું તૈયાર કરી અમે થેપલા સાથે ખાઈએ. બાફીયા ગુંદા કોક જ બનાવતુ હશે. બરણી તો હવે છે. પહેલા તો ચીનાઈ માટી ના મોટા જીલા બનતા ને આ અથાણું પહેલા વપરાશ માં લેવાતું કે ચોમાસુ બેસે તે પહેલાં પુરુ થઈ જાય. આ અથાણું ખાસ મિણીયા ખિચડી સાથે શોભે વાહ. HEMA OZA -
કેરી-ગુંદા નું ચટાકેદાર ખાટું અથાણું (Keri Gunda Chatakedar Khatu Athanu Recipe In Gujarati)
દાદીમા ની રીતથી Nidhi Kunvrani -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16237685
ટિપ્પણીઓ