મુરબ્બા (Murabba Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને સરસ રીતે ધોઈને છાલ ઉતારી લો
- 2
કેરીને ખમણી નાખો. તેમાંથી પાણી કાઢી નાખો
- 3
એક મોટા તપેલામાં છૂંદો નાંખવો હળદર નાખો ખાંડ નાખો લવિંગ નાખો પછી સરખી રીતે હલાવી દો. ઉપર કોટનનું કપડું બાંધીને રૂમમાં રેવા દ્યો
- 4
કોટનનું કપડું બાંધીને બીજે દિવસે તડકે મૂકો સાંજે પાછુ લઈ લેવાનું અને હલાવી લેવાનું તેમ 4દીવેશ તડકે છાયે મૂકો
- 5
ચોથા દિવસે જોઈ લેવું એકદમ સરસ રીતે બની જાય છે તડકા છાયા નો કેરી નો મુરબો
- 6
તમે તેને કાચની બરણીમાં પ્લાસ્ટિકની બરણીમાં સ્ટોર કરી શકો છો. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 7
તો તૈયાર છે આપણો એકદમ સરસ મજાનો કાચી કેરીનો તડકા છાયા નો મુરબો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EBWeek 4મુરબ્બો એ જેના ઘર માં દીકરી ગૌરયો કરતી હોય તેના ઘર માં તો બનેજ અને આ ફરાળ માં પણ ખવાય. Shilpa Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15096556
ટિપ્પણીઓ (3)