મુરબ્બો (Murabba Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કીલો કેરી
  2. ૧૫૦ કીલો ખાંડ
  3. 1તજ
  4. 3 - 5લવિંગ
  5. 10-12કેસર
  6. 4 -5 ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ છોલી છીણવી. છીણ માં ખાંડ ભેળવી.

  2. 2

    બીજે દિવસે તડકે મૂકવો. ૫-૬ દિવસ માં ચાસણી જેવા તાર તૈયાર થાય એટલે મુરબ્બો થઈ ગયો એમ કેહવાય.

  3. 3

    તેમાં તજ, લવીંગ, ઇલાયચી નો ભુક્કો અને કેસર નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes