મેંગો કલાકંદ (Mango Kalakand recipe in Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

#FAM
મેંગો કલાકંદ અમારા ઘરમાં બધા ની મનગમતી વાનગી છે અને તે મને મારા સાસુજી એ શીખવાડી છે

મેંગો કલાકંદ (Mango Kalakand recipe in Gujarati)

#FAM
મેંગો કલાકંદ અમારા ઘરમાં બધા ની મનગમતી વાનગી છે અને તે મને મારા સાસુજી એ શીખવાડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
4 લોકો માટે
  1. મોટીપાકી કેસર કેરી
  2. ૧ લિટરફૂલ ફેટ દૂઘ
  3. ૧/૨ ચમચીલીંબુનો રસ
  4. ૩ ટેબલસ્પૂનખાંડ
  5. ૧૦ થી ૧૨ પીસ્તા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ કેરી ને છોલી ને કેરી નાં બટકા કરી મીક્ષર માં રસ ખરી લો

  2. 2

    હવે એક વાસણમાં ૧ લીટર દૂધ મૂકવું અને ઉકળવા આવે એટલે તેમાં કેરી નો જે રસ છે તે નાંખવો પછી તેને હલાવવું

  3. 3

    જો દૂઘ ના ફાટે ત્યારે ૧/૨ ચમચી લીંબુનો રસ મિક્સ કરવો અને પછી તેને હલાવવું

  4. 4

    તેને ઉકળવા દો હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં પાણી સાવ ઓછું થાય પછી ઈલાયચી પાઉડર નાખી દો અને ખાંડ મિક્સ કરો

  5. 5

    હવે સાવ પાણી ના રહે એવું થઈ જાય એટલે તેનો ગેસ બંધ કરવો

  6. 6

    આ મીકસર ને ઘી થી ગી્સ કરેલી ડીશ માં પાંથરી દો અને પીસ્તા ની કતરણ ભભરાવી દો અને તેને ઠંડુ થવા દેવું પછી ફ્રીઝમાં મૂકવું ૨ કલાક રાખી શકાય અને પછી ઠંડુ પડે એટલે તેને ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર

Similar Recipes