મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#FAM
ધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે

મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)

#FAM
ધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. અંગુર બનાવવા માટે
  2. અળધો લીટર ગાય નું દુધ
  3. ૧ ચમચીમેંદો
  4. ૧ કપખાંડ
  5. ૨ કપપાણી
  6. રબડી માટે
  7. લીટર દૂધ 🐄 નું
  8. ૧ મોટો વાટકોખાંડ
  9. કાજુ બદામ નો ભુક્કો
  10. પીસ્તા ની કતરણ
  11. ૨ ચમચીમીલ્ક મેડ
  12. કેસર ના તાંતણા
  13. ૩ ચમચીમીલ્ક પાઉડર
  14. બાઉલ કેરી નો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    અંગુર બનાવવા માટે દુધ ગરમ કરી પનીર બનાવી લેવું તેમાં ૧ ચમચી મેંદો એડ કરી ✋ થી મસળી લો પછી નાની નાની ગોળીઓ બનાવી લેવી કડાઈમાં પાણી ખાંડ ઓગાળી લો પછી તેમાં પનીર ની ગોળી નાખી ૫ થી ૭ મીનીટ સુધી ઉકાળો પછી ઠંડુ થવા દો

  2. 2

    અંગુર તૈયાર

  3. 3

    હવે રબડી બનાવા માટે દુધ ને ઉકાળો ધટ થાય ખાંડ મીલ્ક પાઉડર મીલ્ક મેડ નાખી ઉકાળી લો ઠંડુ થાય એટલે કાજુ બદામ નો ભુક્કો કેરી નો રસ અંગુર મિક્સ કરી ફ્રીજ માં રાખવું ઉપર પીસ્તા ની કતરણ ભભરાવી ડેકોરેશન કરો

  4. 4

    તૈયાર છે જમણવાર માટે યમી યમી મેંગો અંગુર રબડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes