છોલે ચણા (Chhole Chana Recipe in Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

Bharti Lakhatariya
a.Cook 26123984
Weekend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
4લોકો માટે
  1. 200ગ્રામ કાબુલી ચણા
  2. 3 નંગકાંદા
  3. 2 નંગટામેટું
  4. 1ટૂકડો આદુ
  5. 1 નંગલીલું મરચું
  6. 5કળી ફોલેલી લસણની કળી

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    ચણાને નવશેકા પાણી મા ચપટીક ખાવાના સોડા ઉમેરો ને સાત કલાક પલાળી રાખો.

  2. 2

    પછી ચણાને કુકરમાં પાંચ સીટી વગાડીને કુકર ઠરે પછી ઝારામા કાઢી ને વધારાનું પાણી કાઢી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં કાંદા, આદુ, મરચાં, લસણ, ટમેટાની ગેવી સાતળો પછી તેમાં બાફેલા ચણા ઉમેરો અને ચડવા દો પછી બધું તેલ છૂટું પડી જાય ત્યા સુધી રાખો અને પછી કોથમીરથી સજાવો.

  4. 4

    ધંઉનો લોટમાં મીઠું,તેલ ઉમેરો અને સરસ લોટ તૈયાર કરો પછી મોટી મોટી પૂરી વણીને તળી લો.

  5. 5

    છોલે ચણાને છાશ, પાપડ પૂરી સાથે સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes