કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1અમેરિકન મકાઈ
  2. 1ટામેટું
  3. 1ડુંગળી
  4. 1/2કેપ્સીકમ
  5. 1 ચમચીમેયોનીઝ
  6. 1ક્યુબ ચીઝ
  7. 1/4 ચમચીઓરેગાનો
  8. 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1/2મરી પાઉડર
  10. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મકાઈને બાફીને તેના દાણા કાઢી લો. ત્યાર પછી ટામેટાં,ડુંગળી કેપ્સીકમ ને કટ કરીને તૈયાર કરો.

  2. 2

    ત્યાર પછી એક બાઉલમાં મકાઈ, ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ, ચીઝ,મેયોનીઝ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધુ બરાબર મિક્સ કરો.

  3. 3

    તૈયાર છે કોર્ન ભેળ. પછી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ચીઝ એડ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes