કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગમકાઈ ના દાણા (બાફેલા)
  2. 1 નંગસમારેલાં કાંદા
  3. 1 નંગસમારેલું ટામેટું
  4. 1 નંગસમારેલ લીલું મરચું
  5. 2 ચમચીસમારેલી કોથમીર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1/2 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીબટર
  10. 2 ચમચીસેઝવાન ચટણી
  11. સર્વ કરવા માટે
  12. ચીઝ
  13. સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મકાઈ ના દાણા, કાંદા, ટામેટું, લીલું મરચું, કોથમીર, મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, બટર, સેઝવાન ચટણી, ચીઝ નાખી મિક્સ કરો.

  2. 2

    ચીઝ,કોથમીર, સેવ થી ગાર્નિસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes