રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. મોટા કાંદા ની કાતરી
  2. થોડાચીઝ ના નાના ટુકડા
  3. ૫ ટેબલ સ્પૂનબેસન
  4. ૨ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  5. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧ ટી સ્પૂનહળદર
  7. ૧/૨ ટી સ્પૂનઅજમો
  8. સ્વાદ પ્રમાણેઊભા સમારેલા લીલું મરચા
  9. સમારેલા લીલા ધાણા
  10. ૧/૨ ટી સ્પૂનસૂકા ધાણા પાઉડર
  11. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  12. ૧ ટેબલ સ્પૂનગરમ તેલ
  13. તળવા માટે તેલ
  14. સ્પ્રિંકલ કરવા માટે
  15. ચાટ મસાલો
  16. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કાંદા ની કાતરી કરી લેવી.એક બાઉલ માં કાંદા ની કાતરી, બધા મસાલા અને બીજી સામગ્રી નાખી બરાબર મિક્સ કરવું.

  2. 2

    હવે ગરમ તેલ નાખી ને બરાબર મિક્સ કરીને હાથ માં થોડું ખીરું લઈ વચ્ચે ચીઝ નો ટુકડો મૂકી ને બરાબર ગોળ કરી ને ગરમ તેલ માં ભજીયા તળવા.

  3. 3

    તળાય ગયા પછી ઉપર થી ચાટ મસાલો અને લીંબુ નો રસ નાખી ને ગરમ સર્વ કરવા.

  4. 4

    મૈં ચા અને લાલ મરચા લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. મોન્સુન ના દિવસો માં આ ભજીયા ખાવા ની ખૂબ મજા પડે.

  5. 5

    કોર્ન ફ્લોર એડ કરવાથી આ ભજીયા એકદમ ક્રિસ્પી બનશે.ભજીયા ખાતા હાથ માં તેલ પણ ના આવે.ચટણી ની રેસિપી પેહલાની મારી ચટપટી ચટણી રેસિપી માં છે.
    તો મારી આ રેસિપી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Top Search in

Similar Recipes