મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)

Kinjal Shah @Kinjalshah
આ રેસિપી મારી મમ્મી એ શિખવાડી છે. સાતમે તો ખાસ અને એમ જ ઘણીવાર બને છે. ખૂબ સરસ લાગે છે
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
આ રેસિપી મારી મમ્મી એ શિખવાડી છે. સાતમે તો ખાસ અને એમ જ ઘણીવાર બને છે. ખૂબ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને લોટ લઈ એના બધા મસાલા, મરચાં લસણ ની પેસ્ટ નાખી મોણ નાખી મિક્સ કરો, છાસ માં ગોળ કે ખાંડ મિક્સ કરી ઓગાળી લો.
- 2
આ છાસ વડે લોટ બાંધી લેવો
- 3
આ લોટ ને ૩-૪ કલાક પલાળી રાખવાથી વડા પોચા થાય છે અને સરસ ફૂલે છે. હવે એમાંથી લુવો લઈ કોથળી પર કે પાણી વાળો હાથ કરી હથેળી પર થેપી ગરમ તેલ માં મેડિયમ તાપે તળી લેવા. વડા થેપિ ઉપર તલ ભભરાવી ને પણ તળી શકાય.આમ કરવાથી લૂક સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#ff3સાતમ માટેની બીજી વાનગી મકાઈ ના વડા ...પણ એટલાજ સ્વાદિષ્ટ લાગે છે..(સાતમ સ્પેશિયલ) Sangita Vyas -
મકાઈ ના વડા (makai Na Vada recipe in Gujarati)
#સાતમ#વેસ્ટમારે ત્યાં સાતમ નાં દીવસે ખાવા માટે આ વડા તૈયાર કર્યા છે... બહુ જ ટેસ્ટી લાગે છે.. મકાઈ, ઘઉં કે બાજરી ના લોટ માં થી બનતા હોવાથી આ વડા પૌષ્ટિક ખોરાક પણ છે... વળી આથો આવવા દહીં ને બનાવ્યા છે.. એટલે વિટામિન બી 12 પણ મળે છે...આ વડા દસ થી બાર દિવસ સુધી ખાવાનાં ઉપયોગ માં આવે છે... Sunita Vaghela -
મકાઇ ના વડા (Makai na Vada recipe in gujarati)
#Momખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બાડકો ને ભાવે એવા. મારી મમ્મી પાસે થી શિખી. Sheetal Chovatiya -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati #RC1 મકાઈ નો ૨ રીતે લોટ આવે છે સફેદ અને પીળી મેં પીળી મકાઈ ના લોટ નો ઉપયોગ કરી ને વડા બનાવ્યા.મકાઈ ના વડા નાસ્તા માં અને ટ્રાવેલિંગ માં ખાવા ની મઝા આવે છે તેમાં લીલા ધાણા,તાઝી મેથી ની ભાજી કે કસુરી મેથી નાખીને પણ બનાવાય છે. Alpa Pandya -
-
મકાઈ બાજરી ના વડા (Makai Bajri Vada Recipe In Gujarati)
#MA"મા" શબ્દ જ એવો છે જેમાં આખુ બ્રહ્માંડ સમાયેલુ છે જે પોતાના બાળક ના જીવન માં બધા જ રોલ નીભાવી શકે પણ બઘા જ ભેગા થઈ ને પણ" મા"ન બની શકે તેના જેટલુ કયારે પણ ના કરી શકે ..હુ મારી મમ્મી પાસે થી શીખેલી આ પહેલી વાનગી છે જે હુ રમત રમત માં તેની મદદ કરાવવા માટે તેની પાસે બેસી ને શીખેલી. sonal hitesh panchal -
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના વડા આમ તો કોમન છે પણ થયું કે મારી રીત શેર કરું અને ચા સાથે આનંદ માણું.. Sangita Vyas -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રસ ની સીઝન માં અને શીતળા સાતમે મારે ત્યાં જરૂર બને છે, વચ્ચે ઈચ્છા થાય ત્યારે પણ બને Bina Talati -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
બાજરી ના વડા (Bajari vada recipe in Gujarati) (Jain)
#EB#week16#festivalspecial#childhood#Vada#Bajari#nasta#Satam#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે મારા ઘરે કોરા નાસ્તા માટે મારા મમ્મી તીખી પુરી, બાજરી ના વડા, સેવ અને જુદા જુદા ચેવડા બનતા હતા. આજે પણ અમને બધાને મમ્મી ના બનાવેલા વડાં અને સેવ વધુ પ્રિય છે.મેં પણ એ જ રીતે વડાં તૈયાર કરેલ છે. આ વડાં મને અને મારા બાળકો ને દહીં સાથે ખૂબ જ પસંદ છે. સાતમે ઠંડું ખાવા માટે પણ આ વડાં ખાવાની મજા આવી જાય છે. ટ્રાવેલિંગ માં પણ સાથે લઈ જવામાં સરલતા રહે છે. Shweta Shah -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
બહું હેલ્થી મકાઈ ના રોટલા અથવા તો વડા તેમ જ ખીચું પણ બનાવી શકીએ છીએ..આજે આપણે વડા બનાવીએ..#EB#week9 Sangita Vyas -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ#વેસ્ટશીતળા સાતમ એટલે કે ટાઢી શેરી. આ દિવસે માત્ર ઠંડુ જ ખાવાનો રિવાજ હોય છે. જેથી તેનો આગલો દિવસ એટલે કે રાંધણ છઠ ના દિવસે બીજા દિવસ માટે નું જમવાનું બનાવીને રાખવાનું હોય છે. આ દિવસે એવું જમવાનું બનાવવામાં આવે છે જે બીજા દિવસે પણ બગડે નહિ. જેથી આ દિવસે ઘણા લોકોના ઘરમાં બાજરી, મકાઈ તથા જુવાર વગેરે નાં વડા બનતા હોય છે મારા ઘરમાં તો મકાઈના વડા જ બનતા હોય છે જે મારા ઘરમાં બધાના ફેવરિટ છે હું તેની રેસિપી શેર કરી રહી છું તમે પણ બનાવો બહુ જ સરસ બને છે. Vishwa Shah -
-
મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતી ફરસાણ મકાઈ ના વડા, જે ટેસ્ટી અને હેલ્થી છે,જેમાં મેથી દહીં તલ,નો ઉપયોગ થાય છે,જે ચા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે, તેમજ સાતમ ના દિવસે ઠડું ખાવા નું હોય ત્યારે આ વડા દરેક ઘરમાં બનતા હોય છે,તેમાં મકાઈ,ની જગ્યા એ બાજરી ના લોટ નો પણ ઉપયોગ કરી શકાય છે, Dharmista Anand -
-
-
-
-
મકાઈ ના ભજીયા (Makai na bhajiya recipe in Gujarati)
આ મકાઈ ના ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. હમણાં વરસાદની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ ફ્રેશ મકાઈ મળે છે તો આ ભજીયા એકવાર તો બનાવી ને ખાવા જ જોઈએ.#વીકમીલ3#પોસ્ટ3#માઇઇબુક#post12 spicequeen -
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week12મારી ઘરે આ બાજરી ના વડા નાસ્તા માં અવાર નવાર બને છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. તેને દહીં સાથે ચા સાથે પણ ખાઈ શકાય છે. રસ ની સિઝન માં રસ સાથે બાજરી ના વડા બહુ જ સરસ લાગે છે.તમારે પીકનિક માં પણ લઇ જ શકાય છે. આ એક પૌષ્ટિક નાસ્તો છે. Arpita Shah -
અમેરિકન મકાઈ ના વડા (American Makai Vada Recipe In Gujarati)
#EB#Week 9#RC 1વીક -1 મકાઈ ના વડા પહેલી જ વાર બનાવ્યા છે. પણ એટલા fine બન્યા કે તરત જ ખવાઈ ગયા. તો આ મેં મારી રીતે જ બનાવ્યા છે.બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા .. અને મેં અમેરિકન મકાઈ માંથી જ બનાવ્યા છે. Krishna Kholiya -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
અત્યારે મકાઈ બહુ જ સરસ આવે છે, એટલે મકાઈ ના વડા ખાવા ની મઝા પડી જાય. #cookpadgujarati #cookpadindia #farshan #cornvada #EB Bela Doshi -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#makai vadaWeek9 Tulsi Shaherawala -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ઘર માં આ બનતા જ હોય છે. દરેક ની રીત અલગ હોય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15284255
ટિપ્પણીઓ