બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી ભેગી કરી દો.સૂકા મસાલા લો. આદુ, લસણ અને મરચાં ને ચોપ કરી લો.
- 2
હવે એક મોટા વાસણ માં લોટ અને બધા સૂકા મસાલા નાંખી દહીં માં ગોળ પલાળી તે પણ નાંખી મોવણ નાંખી હલાવી જરૂર લાગે એટલું પાણી નાંખી લોટ બાંધી દો. તેને એક કલાક રેસ્ટ આપી દો.
- 3
હવે બાંધેલા લોટ માં થોડું હુંફાળું તેલ નાંખી બરાબર મસળી તેમાં થી ગુલ્લા કરી દો. આમ કરવા થી વડા તમારા બધા જ ફુલશે અને ઘી નું બગરુ નાખ્યું છે તેથી એકદમ સોફ્ટ થશે.હવે એક પ્લાસ્ટિક પર ગુલ્લુ મૂકી તેને થાપી દો પછી તાવડી માં તેલ મૂકી તળી દો. આ રીતે બધા વડા તળી દો.
- 4
તો રેડી છે બાજરી ના વડા.....
Similar Recipes
-
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાજરી ના વડા એ પણ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. ક્યાંય પ્રવાસે લઇ જવા માટે પણ ઉત્તમ નાસ્તો છે. Komal Khatwani -
દેસાઈ વડા
#EB#Week12દેસાઈ વડા ને ખાટા વડા પણ કહી શકાય છે. આમ તો આ વાનગી દક્ષિણ ગુજરાત ની બાજુ એટલે કે પુના, નવસારી બાજુ ની પ્રખ્યાત છે. ત્યાં ના લોકોં અવાર નવાર બનાવતા હોય છે એ દેસાઈ વડા આજે મેં પણ પહેલી વાર જ બનાવ્યા છે પણ ખુબ જ ટેસ્ટી લાગ્યા. Arpita Shah -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આજે મે ચોમાસા માં જૈન ને ખાઈ શકાય એવા બાજરી ના સાદા વડા બનાવ્યા છે .#EB#week16 Nidhi Sanghvi -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
બાજરી મેથી નાં મસાલા વડા ( Bajri Methi Masala Vada Recipe in Guj
#EB#Week16#childhood#શ્રાવણ#સાતમઆઠમ_સ્પેશિયલ_રેસિપી#cookpadgujarati બાજરી ના વડા એ પણ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. ક્યાંય પ્રવાસે લઇ જવા માટે પણ ઉત્તમ વસ્તુ છે. બાજરી ના વડા એ મધ્ય ગુજરાત માં બહુ બનાવે પણ ઘણા બધા ને આ બાજરી ના વડા બનાવતા નથી આવડતા હોતા. તો અહીંયા સરસ રીત થી બાજરી ના વડા બનાવેલા છે. જો તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તો બધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. આ ડાયાબિટીસ ના દર્દી માટે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી નાસ્તો છે. જે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ શીતળા સાતમ પર આવા જ મસાલા વડા બનાવો ને સાતમ પર ઠંડુ ખાવા ની મજા માણો. Daxa Parmar -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રસ ની સીઝન માં અને શીતળા સાતમે મારે ત્યાં જરૂર બને છે, વચ્ચે ઈચ્છા થાય ત્યારે પણ બને Bina Talati -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બાજરી વડા
#ઇબુક૧#૩#નાસ્તોશિયાળા ની મોસમ નો મનપસંદ ગુજરાતી નાસ્તો એટલે બાજરી વડા. સમગ્ર ગુજરાત માં બાજરી વડા શિયાળા માં બનતા જ હોય છે. ગરમ ગરમ ચા કોફી ની સાથે કે અથાણાં સાથે જેની સાથે પસંદ આવે ખવાય છે. Deepa Rupani -
મકાઈ ના વડા (makai Na Vada recipe in Gujarati)
#સાતમ#વેસ્ટમારે ત્યાં સાતમ નાં દીવસે ખાવા માટે આ વડા તૈયાર કર્યા છે... બહુ જ ટેસ્ટી લાગે છે.. મકાઈ, ઘઉં કે બાજરી ના લોટ માં થી બનતા હોવાથી આ વડા પૌષ્ટિક ખોરાક પણ છે... વળી આથો આવવા દહીં ને બનાવ્યા છે.. એટલે વિટામિન બી 12 પણ મળે છે...આ વડા દસ થી બાર દિવસ સુધી ખાવાનાં ઉપયોગ માં આવે છે... Sunita Vaghela -
બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#Post1#Bajriગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા ના બને એવું બને જ નહીં,, આ વડા ઠંડા ચા સાથે અને ગરમ દહીં સાથે કેચપ સાથે બહુ ફાઇન લાગે છે Payal Desai -
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#શ્રાવણબાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ Bhavna Odedra -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
બાજરી મેથીના વડા(Bajri Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #bajri આ વડા ચા સાથે સવારે અને સાંજે લઇ શકાય છે. Nidhi Popat -
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16ગુજરાતીઓ ના નાસ્તામાં બાજરી ના વડા કે મકાઇ ના વડા નો સમાવેશ કરવામાં આવે છેબાજરો કે બાજરી ખૂબ જાણીતું અનાજ છે..જે વિશ્વ માં વધારે આફ્રિકા તેમજ દક્ષિણ એશિયા ના દેશો માં ખવાય છે.પણ તેનું સૌથી વધુ ઉત્પાદન ભારત માં જ થાય છે અને તે ભારત માં પ્રાથમિક ખોરાક તરીકે ખવાય છે.બાજરો એ સ્વાસ્થ્ય વર્ધક અનાજ છે કેમકે તેમાં ઘણા સતત્વો જોવા મળે છે જેમકે પ્રોટીન, કેલ્સિયમ, ફોસ્ફરસ અને આર્યન..બાજરી ના વડા એ બાજરાનું ખૂબ જ સ્વાદિષ્ટ સ્વરૂપ છે...બાજરી ના વડા સવારે ગરમા ગરમ ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે...મુખ્યત્વે બાજરી ને ઘણા લોકો શિયાળામાં ખાવાનું વધારે પસંદ કરે છે..આમ તો બાજરી ના લોટ માંથી ઘણા બધા પ્રકારની વાનગીઓ બનતી હોય છે.. જેમ કે બાજરી ની રાબ, રોટલા, ખીચડી,કૂલેર ઇત્યાદી...અહીં મેં ચટપટા બાજરી ના વડા બનાવ્યા છે... તો ચાલો રીત જોઇશું... Nirali Prajapati -
તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા ની સિઝન માં માં આ શાક મારી ઘરે બને જ છે. આ શાક મારું પ્રિય છે. જોં તમારી પાસે તુરીયા ના હોય તો ગલકા પણ લઇ શકાય છે. Arpita Shah -
મલ્ટીગ્રેઈન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ આવે એટલે ગુજરાતીઓના રસોડામાં વડાની સુગંધ આવવાની ચાલુ થઈ જાય. વડા ન બને તો સાતમ કહેવાય જ નહીં. આ મલ્ટીગ્રેન હોવાથી પૌષ્ટિક છે. વડી તેમાં પાણી ન નાખ્યું હોવાથી ૨ દિવસ સુધી રહી શકે છે. Neeru Thakkar -
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah -
બાજરીના વડા (Bajri Vada recipe in Gujarati)
#MRC#weekendchef#monsoonrecipechallengeSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15083207
ટિપ્પણીઓ (5)