રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લઇ તેનો લોટ બાંધવો. હવે લોટ ને 1 કલાક પલળવા દો.
- 2
હવે તેલ ની તાવડી મુકવી. તેલ ગરમ થાય એટલે પ્લાસ્ટિક ની થેલી પર મકાઈના વડા ને થેપીને તેલ મા તળવા મુકો. બંનેઉ બાજુ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા. એવી રીતે બધાજ વડા તળવા. તો તૈયાર છે મકાઈ ના વડા. સર્વિન્ગ પ્લેટ મા સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15252521





ટિપ્પણીઓ