મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#સાતમ
#વેસ્ટ
ગુજરાતી ફરસાણ મકાઈ ના વડા, જે ટેસ્ટી અને હેલ્થી છે,જેમાં મેથી દહીં તલ,નો ઉપયોગ થાય છે,જે ચા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે, તેમજ સાતમ ના દિવસે ઠડું ખાવા નું હોય ત્યારે આ વડા દરેક ઘરમાં બનતા હોય છે,તેમાં મકાઈ,ની જગ્યા એ બાજરી ના લોટ નો પણ ઉપયોગ કરી શકાય છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપીળી મકાઈનો લોટ
  2. 100 ગ્રામઘઉં, અથવા બાજરીનો લોટ
  3. 1/2 કપઝીણી સમારેલી મેથી
  4. 3 ટી સ્પૂનતેલ
  5. 2 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  6. 2 ટી સ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનકોથમીર
  8. 1/2 ટી સ્પૂનહળદર
  9. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  10. 1/4 ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  11. 3 ટી સ્પૂનદહીં
  12. 1/4 ટી સ્પૂનઅજમો
  13. 1 ટી સ્પૂનખાંડ
  14. 1 ટી સ્પૂનમીઠું
  15. 3ટિ ચમચી તલ
  16. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક બાઉલ માં મકાઈ અને ઘઉં નો લોટ લઈ તેમાં,મીઠું,અજમો મોણ નાખી મિક્સ કરી બધાજ મસાલા મેથી અને દહીં અને સોડા નાખી લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ આપી નાના લુઆ કરી હાથ વડે થેપી પાણી લગાડી તલ ચોંટાડી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી સ્લો ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    વડા તળાઈ જાય એટલે સર્વ કરો, તો રેડી છે મકાઈ ના ક્રિસ્પી વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes