શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

#EB
Week 11
હેલો મિત્રો 🙋🙋
પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે.
" શાહી પનીર" 😋 ❤️
શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍
આવી ગયું ને મો માં પાણી 😋
તો ત્યાર છે "શાહી પનીર " ❤️

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

#EB
Week 11
હેલો મિત્રો 🙋🙋
પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે.
" શાહી પનીર" 😋 ❤️
શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍
આવી ગયું ને મો માં પાણી 😋
તો ત્યાર છે "શાહી પનીર " ❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 3 નંગડુંગળી
  2. 2 નંગટામેટા
  3. 7-8કળી લસણની
  4. 1 ટુકડોઆદું
  5. 1 વાટકીકાજુ
  6. 2 ચમચીમગતરી ના બીજ પલાળેલા
  7. 5-6 નંગમરી
  8. 3-4 નંગલવીંગ
  9. 1 ટુકડોતજ
  10. 2 નગઇલાયચી
  11. 1નાનો ટુકડો જાવંત્રી ફૂલ
  12. 250 ગ્રામપનીર
  13. 1/2 વાટકીદૂધની મલાઈ
  14. પાણી જરૂર મુજબ
  15. તેલ, ઘી વધાર માટે
  16. 1 ચમચીમરચું
  17. 1 ચમચીધાણાજીરું
  18. 1 ચમચીકિચન કિંગ મસાલો
  19. 1/4 ચમચીહળદર
  20. સ્વાદ અનુસારમીઠું
  21. 1/2 ચમચીકસૂરિમેથી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ડુંગળી,ટામેટા ના કટકા કરી લેવા.એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખડા મસાલા નાખી તેમાં ડુંગળી,આદુ, લસણ નાખી થોડી વાર શેકવું, તેમાં ટામેટા નાખી બરાબર શેકવું.

  2. 2
  3. 3

    મિશ્રણ થોડું ઠંડું થાય ત્યારે તેમાં મગતરી ના બીજ નાખી ક્રશ કરી ગ્રેવી ત્યાર કરવી
    એક કડાઈમાં ઘી,તેલ ગરમ કરી તેમાં ગ્રેવી નાખી તેને બરાબર શાંતળી. તેમાં બધા મસાલા કરી.તેલ છૂટું પડે તયાં સુધી ચડવા દો.

  4. 4
  5. 5

    તેમાં પનીર ના કટકા નાખી. થોડી વાર સુધી ચડવા દો.જેથી પનીર માં ગ્રેવી નો સ્વાદ બેસી જાય.(પનીર ને તળી અથવા શેલો ફ્રાય કરી શકાય)
    તેમાં દૂધની મલાઈ, કસૂરિમેથી મેથી નાખી 10 મિનિટ સુધી ધીમા તાપે. શાક રેવા દો.

  6. 6
  7. 7

    શાહી પનીર શાક ને લછા પરાઠા ડુંગળી સાથે સર્વ કરોI

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes