શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

#EB
થીમ 11
અઠવાડિયું 11
#RC1
#RC3
શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીરની એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી ઘરે ઘરે બને છે . શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.જેવું નામ છે તેવી જ શાહી વાનગીમાં વપરાતા તમામ મસાલા , ખાદ્ય પદાર્થ પણ એટલા જ શાહી ગુણોથી ભરપૂર છે ..આ દરેક મસાલાને કારણે પનીરની આ વાનગી વધુ સમૃદ્ધ બને છે ..
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB
થીમ 11
અઠવાડિયું 11
#RC1
#RC3
શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીરની એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી ઘરે ઘરે બને છે . શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.જેવું નામ છે તેવી જ શાહી વાનગીમાં વપરાતા તમામ મસાલા , ખાદ્ય પદાર્થ પણ એટલા જ શાહી ગુણોથી ભરપૂર છે ..આ દરેક મસાલાને કારણે પનીરની આ વાનગી વધુ સમૃદ્ધ બને છે ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ચમચો તેલ ગરમ કરીને એમાં ડુંગળી અને ટામેટા નાખીને મિક્સ કરીને 3 થી 4 મિનીટ સુધી ધીમા તાપે સાંતળીને એમાં હળદર, 1 નાની ચમ્મચી મરચું, 1/2ચમ્મચી ખાંડ અને મીઠું નાખીને એક મિનીટ સુધી સાંતળો.
હવે એમાં 1 નાની ચમ્મચી આદું લસણ નું પેસ્ટ નાખી ને સારી રીતે ભેળવો.ટામેટા ચડી જાય ત્યાં સુધી સાંતળવું - 2
હવે એક બીજી કડાઈ માં 1 નાની ચમ્મચી તેલ નાખીને ગરમ કરીને એમાં થોડી ઇલાયચી, 1 મધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી, થોડાક સમારેલા મરચા અને એક ઇંચ સમારેલું આદું નાખીને સારી રીતે ભેળવીને પછી એમાં ટામેટા, ચપટીક મીઠું, મરચું, ચપટીક હળદર અને ગરમ મસાલો નાખી ને સારી રીતે મિક્સ કરી ને બે મિનિટ સુધી સાંતળી એક તરફ રાખી દો.
- 3
એક કડાઈમાં થોડું તેલ મૂકી પનીરના ટુકડા તળી લ્યો. અને પાણીમાં ડુબાડી રાખો, આમ કરવાથી પનીર નો સ્વાદ પણ બેવડાશે અને પનીર સોફ્ટ જ રહેશે પનીર ગ્રીલ કરીને પણ લઇ શકાય પનીર કાચું પણ લઇ શકાય અને તળીને પણ લઇ શકાય,,
- 4
ડુંગળી અને ટામેટા નું પહેલા બનાવેલું મિશ્રણ એક મિક્ષ્ચર બ્લેન્ડેર માં નાખી એમાં થોડું પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લો.
એક કડાઈમાં માખણ અને તેલ ગરમ કરી ને એમાં 1/2પાકેલી ટામેટા અને ડુંગળી ની ગ્રેવી નાખી ને થોડું પાણી ઉમેળ્યા બાદ એમાં ગરમ મસાલો અને 1/2નાની ચમ્મચી મરચું નાખીને પકાવ્યા બાદ તેમાં ૩૦૦ ગ્રામ પનીર ના ટુકડા નાખીને 10 થી 12 મિનીટ સુધી પકાવ્યા બાદ તેને કોથમીર અને મલાઈ થી સજાવો. - 5
તો તૈય્યાર છે શાહી પનીર ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek 11હેલો મિત્રો 🙋🙋પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે. " શાહી પનીર" 😋 ❤️શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍આવી ગયું ને મો માં પાણી 😋તો ત્યાર છે "શાહી પનીર " ❤️ Archana Parmar -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#Shahipaneer#Post1પનીર નું નામ સાંભળતા જ આંખ સામે મસ્ત મલાઈદાર સોફ્ટ સોફ્ટ પનીર દેખાય છે.😋😋 બસ એ જ પનીર ને થોડા શાહી અંદાઝ માં બનાવી સર્વ કયૅા છે.જે બાળકો હોંશે હોંશે ખાય જાય છે. Bansi Thaker -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#EB#week11#Cookpadgujarati શાહી પનીર એ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. પનીર ને ટામેટાં ની રીચ ગ્રેવી માં નાખી ને પીરસવા માં આવે છે. ખસખસ અને કાજુ નો ઉપયોગ કરી ને ગ્રેવી તૈયાર થાય છે. રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે આ સબ્જી સર્વ કરી શકાય છે. આ વાનગી કાંદા લસણ વગર પણ બનાવી શકાય છે. Daxa Parmar -
-
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર એ પંજાબી વાનગીઓ માં સૌથી મોખરે સ્થાન ધરાવે છે પનીર ની આ સબ્જી પ્રસંગો માં મુખ્યત્વે જોવા મળે જ છે sonal hitesh panchal -
શાહી પનીર બટર - ગાર્લિક નાન અને સલાડ (Shahi Paneer Butter Garlic Nan Salad Recipe In Gujarati)
#EBશાહી પનીર આમ તો ઉતર ભારત ની વાનગી છે પણ હવે તો મોટેભાગે બધે ખવાય છે અને સૌની મનપસંદ પણ છે. શાહી પનીર માં rich ગ્રેવી નો ઉપયોગ થાય છે. શાહી પનીર નાન સાથે ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
શાહી ચીલી પનીર (Shahi Chili Paneer Recipe In Gujarati)
Week3#ATW3 : શાહી ચીલી પનીર#TheChefStoryપંજાબી સબ્જી રેસીપી#PSR : શાહી ચીલી પનીરપંજાબી વાનગી નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં રેસ્ટોરેન્ટ સ્ટાઇલ શાહી ચીલી પનીર બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. Sonal Modha -
શાહી પનીર (Shahi Paneer Masala Recipe In Gujarati)
#GA4 #Week17રેસ્ટ્રો સ્ટાઇલ શાહી પનીર બનાવો તમારા ઘરે. Krutika Jadeja -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerઆ પનીર ની સબ્જી મુઘલાઈ cuisine માં આવે છે. આ રેસિપી એકદમ રિચ, ક્રીમી અને નામ પ્રમાણે શાહી સબ્જી છે.એની ગ્રેવી માં કાંદા ટામેટાં નું પ્રપોર્શન ખૂબ મહત્વ નું છે. Kunti Naik -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આપણે આ નામ ઘણીવાર હોટલના મેનુમાં અથવા તો લગ્ન પ્રસંગમાં કોઈના ને કોઈના મોઢેથી શાભળ્યું હશે. જયારે આપણી કુકપેડમાં ઈબુકનું 11 નું વીક ચલતું હતું અને એમાં આ ઓપ્શન હતું અને ત્યારેજ મારા પહસબન્ડનો જન્મ દિવસ હતો અને એમની મન પસંદ સબજી હતી એટલે મેં આ ઓપ્શન પસંદ કર્યું છે. તો ચાલો બનાવીએ શાહી પનીર.#EB#Week 11#shahi paneer Tejal Vashi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week- 11#RC3#Week-3શાહી પનીર સૌઉ નું પ્રિય શાક છે.તેં લંચ અને ડિનઁર મ લઈ સકાય છે. Dhara Jani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
#GA4#week17#Shahi Paneer#post.2રેસીપી નંબર 158.પનીરની સબ્જી દરેક ને ભાવતી સબ્જી છે. પનીરની સબ્જી નાનાથી મોટા દરેક ને પસંદ હોય છે ઘરે પનીર બનાવી અને શાહી પનીર સબ્જી મેં બનાવીછે Jyoti Shah -
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week-17# શાહી પનીરઅહીંયા મેં શાહી પનીર બનાવ્યું છે જેમાં શાહી ગ્રેવી એટલે ખુબજ એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જેથી આપણી ગ્રેવી શાહી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એને તમે પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો અને બાળકોને આ ડિશ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
શાહી કાજુ પનીર (Shahi Kaju Paneer Recipe In Gujarati)
#GA4#Week17# શાહી પનીરલાજવાબ ટેસ્ટી શાહી કાજુ પનીર Ramaben Joshi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
બધા નું ભાવતું પંજાબી શાક જે મેં આજે બનાવ્યું છે. રેસ્ટોરન્ટ માં તો બધા જ મંગાવે, પણ ઘર નું પણ એટલું જ ટેસ્ટી બને છે.#EB#Week11 Bina Samir Telivala -
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
More Recipes
ટિપ્પણીઓ