મસાલેદાર ભીંડા નું શાક (Masaledar Bhinda Shak Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins.
3 servings
  1. 500 ગ્રામ ભીંડા
  2. 1ચમચો બેસન
  3. 1 tspલસણ ની પેસ્ટ
  4. 1/2 tspલીંબુ નો રસ
  5. 2 tbspધાણા જીરું
  6. 1 tbspલાલ મરચું
  7. ચપટીહળદર
  8. 1ગરમ મસાલો
  9. કોથમીર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 2 tspતેલ
  12. 1/2 tspરાઈ
  13. 1/4 tspસૂકા મેથી દાણા

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    ભીંડા ધોઈ ને કોરા કરી તેને બે ફાડિયા માં કટ કરી ચાર ટુકડા માં કાપી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી એમાં રાઈ તતડે એટલે સૂકી મેથી નાં દાણા ઉમેરો અને સમારેલા ભીંડા ઉમેરો. એમાં મીઠું નાખી મિક્સ કરી ઢાંકીને ચઢવા દો.

  3. 3

    એક વાટકી માં બધા મસાલા તથા કોથમીર અને સહેજ તેલ, લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરીને રાખો અને ભીંડા ચઢી જાય એટલે આ મસાલો નાખી દો અને ભેળવી દો. તૈયાર છે મસાલેદાર ભીંડા નું શાક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes