મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે.

મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)

#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ ઝૂડી મેથી ની ભાજી(મેથો પણ લઇ શકો)
  2. ૧/૨ કપ- ઝીણી સમારેલી પાલક
  3. ૧/૪ કપ- ઝીણા સમારેલા લીલા ધાણા
  4. ૧ ચમચી - તેલ(મોણ માટે)
  5. ૨ ચમચા - દહીં
  6. ૧/૨ કપ- બેસન
  7. ૧+૧/૨ કપ- ઘઉનો લોટ
  8. ૨ ચમચી- આદુ મરચા લસણ ધાણા ની પેસ્ટ
  9. ૨ ચમચી- લાલ મરચુ
  10. ૨ ચમચી - ધાણા જીરુ
  11. ૧ ચમચી- હલદી
  12. ૧/૨ ચમચી - હીંગ
  13. ૧/૨ લીંબુ નો રસ
  14. ૧ ચમચી- તલ
  15. ૧ ચમચી- અજમો
  16. તેલ- શેકવા માટે
  17. મીઠું- સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    બંને લોટ મા બધી સામગી્ મીક્ષ કરી લોટ બાંધી લેવો.ભાજી ના પાણી અને દહીં થી જ લોટ બંધાઇ જશે....જરૂર લાગે તો થોડુ પાણી ઉમેરવું.૧૦/૧૫ મિનીટ લોટ ને રેસ્ટ આપવો.ગુલ્લા પાડી લેવા.

  2. 2

    અટામણ લઇ પાટલી પર પ્લાસ્ટીક મુકી થેપલા વણી લેવા.ગરમ તવા પર મિડીયમ તાપે બંને બાજુ તેલ લગાવી બરાબર શેકી લેવા.

  3. 3

    આ થેપલા ને ગરમ ઠંડા બંને રીતે ખાઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes