પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

#RC4
#green recipe
#cookpad Gujarati
#cookpad india

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 જણા
  1. 1ઝૂડી પાલક
  2. 500 ગ્રામલોટ ઘઉં નો
  3. 1 ચમચીમીઠું
  4. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીઅજમો
  6. 1/2 ચમચીહળદર
  7. 3 ચમચીતેલ મોણ માટે
  8. નાની વાટકીતેલ શેકવા માટે
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ પાલક ધોઈ mixer માં વાટી લીસી પેસ્ટ બનાવી લો

  2. 2

    લોટ માં બધા મસાલા, તેલ ને પાલક ની પયુરી નાખી લોટ બાંધવો. જરૂર પડે તો પાણી નાખવું

  3. 3

    લૂવો લઈ સરસ થેપલા વણી લોઢી માં તેલ મૂકી શેકી લેવા

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો

  5. 5

    નોંધ :લસણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes