મેથી થેપલા અને આદુંવાળી ચા

#ટીટાઈમ
દોસ્તો થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એમાં પણ મેથી ના થેપલા અને સ્પેશિયલ આદું વાળી ચા ની તો વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લઈયે..
મેથી થેપલા અને આદુંવાળી ચા
#ટીટાઈમ
દોસ્તો થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એમાં પણ મેથી ના થેપલા અને સ્પેશિયલ આદું વાળી ચા ની તો વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લઈયે..
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી સરખી સાફ કરીને ધોઈ ને ઝીણી સમારી લેવી. ઘઉંના લોટમાં મીઠું,હળદર, આદું વાટેલું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો,મેથી ભાજી, તેલ નાખી મિક્સ કરી લો. લોટ બાંધી લો..અને તવી ગરમ કરવા મૂકી દો.. હવે થેપલા વણી ને તવા પર તેલ થી સેકી લો..
- 2
પાણી માં ચા પત્તી, સાકર, વાટેલું આદુ, મરી, લવિંગ, એલચી બધું નાખી ખૂબ ઉકાળો. ઉકળે એટલે તેમાં દૂધ નાખી ફરી થોડી વાર ઉકાળો..બસ તૈયાર છે સ્પેશિયલ આદુવાળી ચાય.. ચા અને મેથી થેપલા સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
લેમન ટી વીથ સ્પ્રાઉટેડ સલાડ
#ટીટાઈમ આજે તમારી સાથે હેલ્ધી ટી અને હેલ્ધી સલાડ ની રેસિપી શેર કરવા જઈ રહી છું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈએ.. Pratiksha's kitchen. -
આદુ વાળી કડક ચા
આદુ વાળી ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે#cookpadindia#cookpadgujrati#RB20 Amita Soni -
અળવી પાન નાં મસાલા થેપલા અને ચા
#MFFમારા ગાર્ડન માં ઉગે છે..એમાંથી એકદમ નાના અને કૂણાં પાન લઈને આ થેપલા મેં પહેલી વાર ટ્રાય કર્યા..અને ટેસ્ટ માં એટલા સરસ બન્યા કે બધા સફાચટ થઈ ગયા..😜સાથે મસાલા ચા બનાવી..સવારે કે બપોર ના ટી ટાઇમ માટે એકદમ પરફેકટ..👍🏻👌 Sangita Vyas -
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
ચાહતભરી ચા
#Tea"એક ગરમ ચાઇ કી પ્યાલી હો....કોઈ ઉસકો પિલાને વાલી હો...."એક બહુ જ ફેમસ સોન્ગ બોલિવૂડ નું ચા માટે. ચા ને હું પૃથ્વી પર ન અમૃત જ ગણાવીશ. કેમકે એ ભારત ની અમૂલ્ય દેન છે આ દુનિયા ને. ચા નું નામ લેતાજ ચા ના મારા જેવા શોખીનો ને કે આનંદ ની લાગણી ફેલાય જાય છે. હું શાન થી કહીશ કે .... Yes I am a Tea Lover. ચા ને અને ચાહત ને કોઈ દિવસ ના ન પડાય બાકી પાપ લાગે. એવું મારા કાકા કહે. એમાં પણ લીલી ચા વડી ચા પીવાનો જે આંનદ છે અહાહા... Bansi Thaker -
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
તીખા થેપલા અને મસાલા ચા (Tikha Thepla Masala Tea Recipe In Gujarati)
શનિ રવિ એટલે ગરમ નાસ્તા ના દિવસો.સવારે ફ્રેશ બનાવેલા થેપકા,પરાઠા કે પૂરી સાથે ગરમાગરમ મસાલા ચા મળી જાય એટલે આખો દિવસ આનંદ હી આનંદ.. Sangita Vyas -
કસૂરી મેથી- મસાલા થેપલા
#AM4થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહીં કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વડી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેક ગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, આદુ ,મરચાં, કોથમીર વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Riddhi Dholakia -
ખસ્તા પૂરી
#ટીટાઈમખસ્તા પૂરી ચા સાથે ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. અને તે ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતી.. તો દોસ્તો ચાલો આપણે ખસ્તા પૂરી બનાવશું.. Pratiksha's kitchen. -
મેથી ની ભાજી ના થેપલા (methi thepla recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ ને થેપલા ખૂબ પ્રિય હોય છે. જેના અનેક જગ્યાએ સ્થાન મળે છે જેમકે પ્રવાસમાં, લંચબોક્સમાં, કે સીટી પિકનિકમાં આપણે લઈ જઈ શકે છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈનબીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍 Pratiksha's kitchen. -
મેથી બાજરીનાં થેપલા
#પરાઠા/થેપલાબાજરી એ હેલ્થ માટે ખૂબ સારી છે એમાં પણ શિયાળો આવે એટલે બધા નાં ધરે બાજરી માંથી વાનગી બને. શિયાળામાં બાજરી ખાવા માં આવે તો ખૂબ સારી. અને થેપલા પણ દરેક ગુજરાતી નાં ઘરમાં બનતી અને ભાવતી વાનગી છે માટે મે આજે બાજરી નાં લાેટ અને મેથીમાંથી થેપલા બનાવ્યા છે જે શિયાળામાં ખાવા માં આવે તો હેલ્થ માટે ખૂબ સારા... જેનાે ટેસ્ટ ખરેખર ખૂબ સારાે લાગે છે.... Binita Prashant Ahya -
-
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
#GA4#week20#thepla થેપલા ગુજરાતીઓની ફેવરીટ આઇટમ છે. આજકાલ વ્રેપ ટ્રેન્ડીંગ છે. તો થેપલા વ્રેપ બનાવ્યું. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sonal Suva -
મેથી ના થેપલા અને ગરમાણું
શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને જ છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં થેપલા ની સાથે હેલ્થી ગરમાણું બનાવીશું. શિયાળા માં થેપલા જોડે ગરમ ગરમ ગરમાણું તમે પણ અવશ્ય ટ્રાય કરજો.#શિયાળા Prerna Desai -
લેફટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના થેપલાઅમારા ઘરમાં બધાને થેપલા બહુ જ ભાવે છે તો આજે મેં વધેલી ખીચડી અને મેથી ની ભાજી નાખીને થેપલા બનાવ્યા. Sonal Modha -
ઇન્ડિયન મસાલા ચા
આજે 21 મે, " આંતરાષ્ટ્રિય ચા દિવસ "(international tea day)." હિમ્મત અપાવે, ભુખ ભુલાવે, આનો એક હબડકો ભાન ભુલાવે..... બસ ચા એટલે ચા જ "+Minal rahul Bhukta @ cook 26039803 ની રેસીપી જોઈ ને બનાવી. Bina Samir Telivala -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
કુલ્લડ આદુ મસાલા ચા
#ટીકોફીઆ ચા નો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે.એક વાર પીશો તો વારંવાર પીવાનું મન થાશે... Kala Ramoliya -
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ખીચડી ના થેપલા, મરચાં ને ફુુદીના ચા🥰
#ટીટાઈમફ્રેન્ડસ, ચા ને થેપલાં એક પરફેક્ટ કોમ્બિનેશન છે સાથે રાઈ વાળા આથેલા લીલા મરચાં મળે તો મજા પડી જાય. asharamparia -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (2)