ટ્રાય કલર સ્પગેટી (Tri Color Spaghetti Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Ye Duniyaa... 1 Dulhan.....
Dulhan Ke Mathe ki Bindiya.....
Ye Mera INDIA.... Ye Mera INDIA
Ye Mera INDIA ..... I Love My INDIA
ઇન્ડીપેન્ડન્સ ડે સ્પેશિયલ સ્પગેટી INDEPENDENCE Day SPAGHETTI

ટ્રાય કલર સ્પગેટી (Tri Color Spaghetti Recipe In Gujarati)

Ye Duniyaa... 1 Dulhan.....
Dulhan Ke Mathe ki Bindiya.....
Ye Mera INDIA.... Ye Mera INDIA
Ye Mera INDIA ..... I Love My INDIA
ઇન્ડીપેન્ડન્સ ડે સ્પેશિયલ સ્પગેટી INDEPENDENCE Day SPAGHETTI

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ સ્પગેટી
  2. ઓરેન્જ & ગ્રીન કલર
  3. ૧/૨ ટી સ્પૂન તેલ
  4. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તપેલીમાં ૨ લીટર પાણી ઊકળે એટલે એમાં તેલ અને મીઠું નાખી.... સ્પગેટી નાંખો

  2. 2

    સ્પગેટી ચડી જાય એટલે ગેસ બંધ કરી દો અને ચારણીમા નીતારી લો હવે એની ઉપર ઠંડુ પાણી નાંખી નીતારી લેવી.....

  3. 3

    હવે તેના ૩ ભાગ કરો ૧ ભાગમાં તેલ વાળો હાથ લગાવીને રહેવા દો.... બીજા ભાગને થોડા પાણી મા ઓરેન્જ કલર નાંખી ને રાખો ત્રીજા ભાગના થોડા પાણી મા લીલો કલર નાંખીને એમાં રહેલા દો.... ૫ મિનિટ પછી સ્પગેટી ને અલગ અલગ નીતારી...તેલ વાળો હાથ ફેરવી દો... હવે ૧ ડીશ મા પહેલા વચ્ચે વ્હાઇટ કલર ની સ્પગેટી સેટ કરો... ત્યાર બાદ ઉપર નીચે ઓરેન્જ અને ગ્રીન સ્પગેટી સેટ કરો અને બરાબર વચ્ચે ચક્ર મૂકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Top Search in

Similar Recipes