ભરેલા  પરવળ (Stuffed parval recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#EB
week -2
Theam - 2
ભરેલા પરવળ
PARAVALIYA Re ....
Tere Swad me Yun Ranga Hai....
Mera Mannnnnnn ❤
PARAVALIYA Reeee
Na buji Hai kisi Sabji se ..
Ye meri Bhukh...
Hooooo PARVALIYA Reee
સીંગ, દાળિયા, તલ અને ટોપરા થી ભરેલા પરવળ ની વાત જ નિરાળી છે

ભરેલા  પરવળ (Stuffed parval recipe in Gujarati)

#EB
week -2
Theam - 2
ભરેલા પરવળ
PARAVALIYA Re ....
Tere Swad me Yun Ranga Hai....
Mera Mannnnnnn ❤
PARAVALIYA Reeee
Na buji Hai kisi Sabji se ..
Ye meri Bhukh...
Hooooo PARVALIYA Reee
સીંગ, દાળિયા, તલ અને ટોપરા થી ભરેલા પરવળ ની વાત જ નિરાળી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ પરવળ
  2. ૧ ટેબલ સ્પૂનશેકેલા સીંગદાણા
  3. ૧ ટેબલ સ્પૂનદાળિયા
  4. ૧|૨ટેબલ સ્પૂન તલ
  5. ૧ટેબલ સ્પૂન સુકા ટોપરા નું છીણ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧. ૧|૨ ટી સ્પૂન લાલ મરચું
  8. ૧ટેબલ સ્પૂન ધાણાજીર
  9. ૧|૨ ટી સ્પૂન હળદર
  10. ૧|૪ ટી સ્પૂન ગરમ મસાલો
  11. ૧\૨ટી સ્પૂન ખાંડ
  12. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચાં કોથમીર
  13. ૧|૪ ટી સ્પૂન કીચન કીંગ મસાલો
  14. ૧ ટેબલ સ્પૂનતેલ
  15. ૧|૨ ટી સ્પૂન અજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શેકેલી સીંગ ના ફોતરા કાઢી એને મીક્ષી મા નાંખો.... હવે એમાં દાળિયા નાંખી ને ક્રશ કરી ૧ બાઉલમાં કાઢી લો... હવે એ બાઉલમાં બાકીનો બધીજ સામગ્રી મીક્ષ કરો...

  2. 2

    પરવળ નો વચ્ચે નો કડક બિયાં વાળો ભાગ કાઢી લેવો... જો આખા પરવળ નો ફાવે તો એવી રીતે અથવા વચ્ચે ઉભો કાપો કરી અંદર તૈયાર મસાલો ભરવો...

  3. 3

    ૧ નોનસ્ટીક કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા અને એમા અજમો તતડે એટલે ભરેલા પરવળ એક પછી એક મૂકી એના ઉપર થોડો મસાલો ભભરાવીને થોડું પાણી છાંટી અને ઢાંકણ ઢાંકી ને થવા દો ૪ મિનિટ પછી એને ઉલટાવો... ફરી મસાલો ઉપર નાંખો... પાણી છમકાવો... અને ઢાંકણ ઢાંકી ને થવા દો.... ૩ મિનિટ પછી એને હળવે હાથે હલાવી થોડો મસાલો ભભરાવીને ગેસ બંધ કરી દો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (8)

Similar Recipes