ત્રીરંગી ઈડલી (Trirangi Idli Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#republic day

શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 3 વાડકીઈડલી નુ ખીરુ
  2. ચપટીગ્રીન કલર ખાવાનો
  3. ચપટીઓરેન્જ કલર ખાવાનો
  4. સ્વાદ પ્રમાણે
  5. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીરું ત્રણ વાડકીમાં કાઢી લો.પછી એક વાટકી વ્હાઈટ માટે અલગ રાખો.પછી બીજી વાટકીમાં ગ્રીન કલર નાખી હલાવી લો. પછી ત્રીજી વાડકીમાં ઓરેન્જ કલર નાખી હલાવી લો.

  2. 2

    હવે ઢોકળિયામાં પાણી રેડી ગરમ મૂકો. પછી તેની પ્લેટમાં તેલ લગાવી દો. હવે વ્હાઈટ ખીરા ની વાડકીમાં ચપટી સોડા નાંખી હલાવી ઢોકળીયાની પ્લેટ માં રેડી દો. પછી ગ્રીન ખીરાની વાડકીમાં ચપટી સોડા નાંખી હલાવી પ્લેટમાં રેડી દો. હવે ઓરેન્જ ખીરાની વાડકીમાં ચપટી સોડા નાખી હલાવી પ્લેટ માં રેડી ઢોકળીયામાં મૂકી ધીમા તાપે દસ મિનિટ થવા દો.

  3. 3

    ગેસ બંધ કરી પ્લેટ બહાર કાઢી બે મિનિટ ઠરવા દો. હવે પ્લેટમાંથી ચમચીની મદદથી ત્રણે કલરની ઈટલી કાઢી એક પ્લેટમાં મુકો.

  4. 4

    હવે રેડી છે ત્રીરંગી ઈડલી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો. વચ્ચે ઈડલી માં મરી નાખી અશોક ચક્ર બનાવી છે તે મુકો. અને ત્રિરંગી સલાડ મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes