રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેળા ની છાલ ઉતારી લેવી. અને તેલ ને ગરમ કરવા મૂકી દેવું.
- 2
ત્યાર બાદ તેલ ગરમ થઇ જાય પછી છીણી થી સીધું તેલ માં કેળા ની ચિપ્સ પડતા જવું. અને ચિપ્સ તેલ માં પડે પછી તેને જરા પણ હલાવવું નહિ. તેલ માં પરપોટા થતાં બંધ થાય પછી જ ચિપ્સ ને બીજી બાજુ ફેરવી ને 5 10 મિનિટ પછી બહાર કાઢી લેવી.
- 3
વેફર સાવ ઠંડી પડે પછી તેમાં મીઠું ને મરી નો ભૂકો નાખી ને સરખી રીતે હલાવી ને હવા ન જાય તેવા ડબ્બા માં ભરી લેવી.. અને આ વેફર નો આનંદ માણવો...🤗🤗
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
ઑલ ટાઈમ ફેવરીટ સ્નેક, ડબ્બો લઈ ને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ, એટલી ટેમટીંગ વેફર. ફરાળ માં પણ ખવાય એવી.જૈનો ની પણ મનપસંદ વેફર છે આ.#EB#Week16 Bina Samir Telivala -
-
-
-
-
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#Week16#childhood#ff3#week3#શ્રાવણ કેળાની વેફર બાળકો થી લઈને મોટા દરેક લોકોને પસંદ હોય છે તે ખુબ સારો નાસ્તો છે. ઉપવાસ માં પણ કેળાની વેફર ખાઈ શકાય છે. Payal Sachanandani (payal's kitchen) -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3 કેળા ની વેફર ઘરે મસ્ત બને છે.અને બનાવવી સરળ છે.આ વેફર ફરાળ માં ખાવા માં આવે છે Varsha Dave -
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#childhood#EB#week16#ff3Aa me recipe first time try kari che mara keda thoda pocha hova thi ghani wafers tuti pan gai che Rajvi Bhalodi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15439840
ટિપ્પણીઓ (5)